દાણચોરી કરવા વાળા પણ અજીબ કિમીયા અપનાવીને ચોરી કરતા હોય છે હમણાં થોડા દિવસ પહેલાંજ એક દાણચોરે પોતાના દાંતમાં 1 સોનુ સંતાડી ને લઈજઈ રહ્યો હતો પણ આખરે પકડાઈ ગયો હતો ત્યારે અહીં એક અજીબ પ્રકારની ચોરી કરતો દાણચોર પકડ્યો છે જે ખરેખર તમે સાંભળીને ચોકી જશો. સોમવારે ઇમ્ફલાય એરપોર્ટ ઉપર આ વ્યક્તિની સુરક્ષા દળ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આ વ્યક્તિએ સોનુ પોતાના ગુદા માર્ગ માં છુપાવી દીધુ હતું
એક ન્યૂઝના અહેવાલ મુજબ આ વ્યક્તિએ લગભગ 900 ગ્રામ સોનાની પેસ્ટ બનાવી અને પછી તેને તેના ગુદામાર્ગમાં છુપાવી દીધી. આ સોનાની કિંમત આશરે 42 લાખ રૂપિયા કહેવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ બંદા ઈમ્ફાલથી દિલ્હી જઈ રહ્યો હતો સોનાની આ દાણચોરી દિલ્હીમાં થવાની હતી એરપોર્ટ ઉપર સિક્યુરિટીએ તેની શકના કારણે તેને તપાસ માટે લઈ જવામાં આવ્યો તે પણ ખૂબ ડરી ગય તેની પાસે જે હતું તેમાંથી કંઈ મળ્યું નહીં જ્યારે તેનો એક્સ-રે કરવામાં આવ્યો ત્યારે બધું બહાર આવ્યું.
તપાસ કરતા એક્સ-રેમાં જે બતાવ્યું તે આઘાતજનક હતું તેણે ગુદામાળામાં લગભગ નવસો આઠ ગ્રામ સોનું મૂક્યું હતું તેણે તેની પેસ્ટ બનાવી અને પછી તેને ચાર ભાગમાં વહેંચીને તેના પેકેટ બનાવ્યા ત્યારબાદ તેણે તેને ગુદામાર્ગમાં છુપાવી દીધો બાદમાં તેણે કહ્યું કે ખૂબ જ મુશ્કેલીથી તેણે નીચેની બાજુએ તેના ગુદામાર્ગમાં સોનાની પેસ્ટ મૂકી હતી આ વ્યક્તિક કેરળ નો રહેવાસી છે તેની ધરપકડ કરવામાં આવી છે વધુ વિગત પૂછપરછ બાદ બહાર આવશે.