કરીના કપૂરને તો બધા જાણતા જ હસો પરંતુ મિત્રો આજે અમે તમને તેમની મોટી ભાભી એટલે કે સબા અલી ખાન વિશે જણાવીશું સબા સોહા અને સૈફ અલી ખાનની બહેન છે અને અત્યારે તેમની ઉંમર 45 વર્ષની છે સબાને 45 વર્ષ થયા હોવા છતાં તેણે લગ્ન કર્યાં નથી અને હજુ પણ તે કુંવારી છે.
બોલીવુડમાં સૈફ અલી ખાન અને સોહા અલી ખાને પોતાનું કરિયર બનાવ્યું પરંતુ સબાએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી દૂર રહી હતી તેને લાઇમલાઇટમાં ઓછું પસંદ છે સબા હી!રાનો બિઝનેસ કરે છે તેની અત્યારે 45 વર્ષની ઉંમર છે છતાં પણ તેઓ સિંગલ છે અત્યારે તેઓ પોતાનો બિઝનેસ સંભાળે છે.
સબાની સંપત્તિ ની વાત કરીએ તો તેઓ લગભગ 2700 કરોડની સંપત્તિના માલિક છે શર્મિલા ટાગોરની મોટી દીકરી સબા અલી ખાન હંમેશા બોલિવૂડની ગ્લીઝ અને પાર્ટીઓથી દૂર રહે છે અને તે માત્ર અને માત્ર તેની ફેમિલી પાર્ટીમાં જ જોવા મળે છે બાકી મીડિયાથી પણ તેઓ દૂર રહે છે.
મિત્રો તમને જણાવી દઈએ કે પટૌડી પરિવારનો તમામ હિસાબ સબા અલી ખાન નવાબ રાખે છે તેમણે કોલેજ ઓફ આર્ટ દિલ્હીમાંથી કોલેજ પુરી કરી હતી તેના બાદ અમેરિકાથી પીજી કર્યા બાદ તેણે જ્વેલરી ડિઝાઈનમાં ડિપ્લોમા કર્યું અને આજે તે હી!રાનો બિઝનેસ પણ કરી રહી છે.