ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં થી ખૂબ જ દુઃખદ ખબર સામે આવી રહી છે ભોજપુરી ફિલ્મોની મશહૂર અભિનેત્રી આકાંક્ષા દુબે એ એક હોટેલમાં ખુદ ખુશી કરી લીધી છે આજે જ અભિનેત્રી આકાક્ષા નું ભોજપુરી સુપરસ્ટાર પવન કુમાર સાથે એક નવું ગીત રીલીઝ થયું અને આજે જ તેને ખુદખુશી કરી લીધી ફેન્સ ને એ વિશ્ર્વાસ નથી.
આવી રહ્યો કે જે આકાંક્ષા ને આજે જ નવા ગીતમાં જોઈ એ જ અભિનેત્રી આ દુનિયામાં હવે રહી નથી અભિનેત્રી આકાંક્ષાએ આ પગલું શા માટે ભર્યું તે વાતની ખબર સામે આવી નથી પરંતુ તેની ખુદ ખુશીની ખબર સામે આવતા ચાહકોમાં દુઃખની લાગણીઓ પ્રસરી જવા પામી છે ભોજપુરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મો!તનો માતમ છવાયો છે.
આકાંક્ષા નો મૃતદેહ એક હોટલ માંથી મળી આવ્યો છે ઘટના સ્થળે પોલીસે પહોંચી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે ફોરેન્સિક ડિપાર્ટમેન્ટ ની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી અને સબૂતો એકત્ર કરી રહી છે અભિનેત્રી આકાંક્ષા માત્ર 25 વર્ષની ઉંમરે ભોજપુરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જ નામના મેળવી રહી હતી.
તેને લોકપ્રિયતા દિન પ્રતિદિન તેના શાનદાર અભિનયથી ખૂબ વધી રહી હતી મિડીયા રીપોર્ટ અનુસાર અભિનેત્રી આકાંક્ષા વારાણસીમાં પોતાની ફિલ્મ ની શુટિંગ માટે પહોંચી હતી આજે સવારે જ તેમનું શુટીંગ ચાલુ થવાનું હતુ એ વચ્ચે જ્યારે મેકઅપ બોય તેમની રુમ બહાર પહોચ્યો અને તેને રૂમનો દરવાજો ખખડાવ્યો.
પરંતુ કોઈએ અંદરથી જવાબ આપ્યો નહીં ત્યારબાદ હોટલ સ્ટાફને આ બાબતે જાણ કરવામાં આવી અને હોટેલ સ્ટાફ મદદથી દરવાજો રૂમનો ખોલતા આકંક્ષાનો મૃતદેહ લટકતો જોવા મળ્યો આકાંક્ષા દુબે ભોજપુરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ફેમસ અભિનેત્રી હતી તેને માત્ર 25 વર્ષની ઉંમરે ભોજપુરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ક્વીન તરીકે ઓળખ મળી હતી પોતાના દમદાર.
અભિનય થકી નાની ઉંમરમાં સફળતા ના શીખરે પહોંચનાર અભિનેત્રી ની અચાનક ખુદ ખુશી પર ઘણા સવાલો ઊભા થયા છે પોલીસે તમામ ઘટનાની તપાસ હાથ ધરી છે પુછપરછ ચાલી રહી છે હોટેલ સ્ટાફ અને ફિલ્મ કાસ્ટ ના તમામ લોકોને એકત્ર કરીને પોલીસ દ્વારા કડક પૂછપરછ હાથ ધરવામા આવી છે ચાહકો માં દુઃખ ની લાગણીઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.