Cli

હાઈ થાઈ ડ્રેસમાં દેખાણી ઉર્ફી જાવેદ ! લોકોએ કોમેંટ કરી શરમ નથી કે શું…

Bollywood/Entertainment

હંમેશા પોતાના પહેરવેશ ના લીધે ચર્ચામાં રહેતી ઉર્ફી જાવેદ ફરી એકવાર આજે પોતાના નવા લુક ના કપડા સાથે બહાર દેખાઇ હતી તે હંમેશા સોશિયલ મીડિયામાં એક્ટિવ રહે છે અને પોતાના રોજ નવા પહેરવેશને લીધે હંમેશા ચર્ચામાં રહેતી હોય છે આજે પણ એવો અજીબ ડ્રેશ પહેર્યો હતો જેના કારણે સોશિયલ મીડિયામાં ટ્રોલ થઈ હતી. ઉર્ફી જાવેદ આ ડ્રેશ પહેરીને મીડિયામાં અલગ અલગ પોઝ આપ્યા હતાં

તે સામે હાઈ થાઈ સ્લિટ ડ્રેસ પહેરીને બહાર આવી હતી જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. ઉર્ફી જાવેદ તેના ડ્રેસને કારણે અવારનવાર સમાચારોમાં રહે છે ભૂતકાળમાં તે ઘણી વખત વિચિત્ર ડ્રેસ પહેરીને મીડિયા સામે આવી હતી, પરંતુ આ વખતે તે ખૂબ જ સ્ટાઇલિશ ડ્રેસ પહેરીને તસવીરો માટે પોઝ આપતી જોવા મળી હતી. ઉર્ફી એ આપેલા પોઝ માં તે હંમેશાની જેમ ચહેરો ખીલેલો છે અને બહુજ ખુશ હોય એવી રીતે દેખાઈ રહી છે.

આ સેર કરેલ ફોટા પર ઉર્ફીને ઘણી પ્રતિક્રિયાઓ મળી રહી છે એક તરફ ઘણા લોકો તેના વખાણ કરી રહ્યા છે તો બીજી તરફ કેટલાક લોકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કર્યું છે આવા જ એક ટ્રોલ પર ટિપ્પણી કરતા લખ્યું તમે આવા કપડા પહેરીને બેશરમ કેમ છો તે જ સમયે એક એ પણ લખ્યું કે આ ડ્રેસ તેને અનુકૂળ નથી ઉર્ફી ભૂતકાળમાં તેના બોલ્ડ અને રિવિલિંગ આઉટફિટ્સ માટે ટ્રોલ થઈ ચૂકી છે તે દરરોજ તેના સોશિયલ એકાઉન્ટ પર તેના કપડાં પહેરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *