અમજદ ખાન આજે પોતાની એક્ટિંગ અને ડાઈલોક બાજીના કારણે દર્શકોના દિલોમાં વસી ગયા છે આ અભિનેતાની દરેક ફિલ્મ આજે દર્શકો જોવાનું ખૂબ પસંદ કરે છે પરંતુ અમજદ ખાનના પુત્રએ તેમની ફિલ્મો પર ઘણા સવાલો ઉઠાવ્યા છે અમજદ ખાનના પુત્રનું નામ શાદાબ ખાન છે તેને પોતાના પિતાની ચાર ફિલ્મો પર સવાલ ઉઠાવ્યા છે.
પહેલી ફિલ્મનુ નામ યારાના છે આ ફિલમમાં અમિતાભ બચ્ચની સાથે અમજદ ખાનની મિત્રતા જોવા મળી હતી આ ફિલ્મને લઈને શાદાબે સવાલ ઉઠાવ્યો કે તમે જેટલી અમિતાભની સાથે દોસ્તી નિભાવી હતી તેટલી દોસ્તી અમિતાભે તમારી સાથે નિભાવી ન હતી પછી શા માટે તમને અમિતાભથી ઓછા પૈસા આપવામાં આવ્યા.
બીજા નંબર પર ફિલ્મનુ નામ કુરબાની છે આ ફિલ્મમાં અમજદ ખાને કામ કર્યું હતું આ ફિલ્મને લઈને શાદાબ ખાને એ સવાલ ઉઠાવ્યો કે આ ફિલ્મમાં બે બે હિરોને લીડ રોલ મળ્યો છે તો મારા પિતાને લીડ રોલ કેમ ના મળ્યો જ્યારે એક્ટિંગની વાતમાં તો મારા પિતા પણ ચેમ્પિયન છે.
ત્રીજા નંબર પર ફિલ્મનુ નામ કાલિયા છે આ ફિલ્મને લઈને શાદાબ ખાને એ સવાલ ઉઠાવ્યો કે આ ફિલ્મમાં મારા પિતાએ કામ કેમ કર્યું કારણ કે આ ફિલ્મની કહાની ખૂબ જ કંટાળા જનક છે ચોથી ફિલ્મનુ નામ શોલે છે આ ફિલ્મમાં શાદાબ ખાનના પિતાએ ડાકુનો રોલ નિભાવ્યો હતો આ ફિલ્મને લઈને શાદાબે સવાલ ઉઠાવ્યો કે દર વખતે મારા પિતાને જ ડાકુનો રોલ કેમ આપવામાં આવે છે.