શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણને ફિલ્મ પઠાણ ને લઈને આ દિવસોમાં ખૂબ જ મોટો વિવાદ સર્જાયો છે જે વિવાદ દિન પ્રતિદિન વધતી રહ્યો છે શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણ નું સોંગ બેશરમ રંગ રિલીઝ થયું જેમાં દીપિકા પાદુકોણે ભગવા રંગની બિકીની પહેરીને માદક બોલ્ડ હોટ સીન આપ્યા છે જેમાં તેના પ્રા ઇવેટ પા!ર્ટ પણ.
છલકાતા પ્રતિત થાય છે એને લીધે ઘણા હિન્દુ ધર્મના લોકોએ આ સોગંમા હિન્દુ ધર્મ ના ભગવા રંગનું અપમાન થયું છે એમ જણાવી ફિલ્મ નો બહીસ્કાર કર્યો છે અને ઠેર ઠેર શાહરુખ ખાન અને દીપિકા ના પુતળા દહન કરીને ઉગ્ર વિરોધ કરી રહ્યા છે એ વચ્ચે તાજેતરમાં લાઈવ ડીબેટમા લોકસાહિત્યકાર રાજભા ગઢવી ની સામે.
કોંગ્રેસ નેતા ડો અમીત નાયક ગોઠવાયા હતા જેમાં અમિત નાયકને જણાવ્યું કે અન્ય ફિલ્મોમાં જ્યારે અક્ષય કુમાર જેવા કલાકારો આવા સીન આપે ત્યારે તમે બધા ક્યાં જાઓ છો અને આ રાજભા મોરબીની ઘટના વખતે ક્યાં ગયો હતો તેમાં તો તે દેખાયો પણ ન હતો આ ફિલ્મને લઈને અમિત નાયક એ રાજભાને જણાવ્યું કે તમે.
બધા માત્ર કોઈ ધર્મ પર ટાર્ગેટ કરી બોલો છો જણાવતાં રાજભા એ જણાવ્યું હતું કે હું કોઈ ધર્મનો વિરોધ ક્યારે કરતો નથી ઘણા લોકોએ દીપિકા પાદુકોણ ની બીકીની ને લીલા કલરની કરીને તસવીરો મૂકી હતી જેના પર પણ મેં વાંધો ઉઠાવ્યો હતો અને જણાવ્યું હતું કે કોઈ પણ ધર્મના રંગને સન્માન આપવું જોઈએ.
અને ડોક્ટર છો તમે તમને વખત ના હોય કોઈ પણ જગ્યાએ અમે બોલીએ છીએ મોરબી ની ઘટના માં પણ અમે બોલ્યા હતા અને જ્યારે વાત ધર્મના સન્માન અધિકાર અને અપમાન ની આવે ત્યારે અમે બોલીશુ અમે કોઈ ધર્મ નો વિરોધ નથી કરતા ફિલ્મ માં જે વાંધાજનક દ્રશ્યો છે એનો વિરોધ કરીએ છીએ.
અને રુબરુ મળજો તમને પુરાવા પણ આપીશ કે જ્યારે પણ કોઈપણ ફિલ્મોમાં ચાહે કલાકારો હિન્દુ હોય કે મુસલમાન પણ કોઈપણ ધર્મ ની લાગણીઓ દુભાય એવા કામ કરે એ વિષય પર હું કાયમ બોલ્યો છુ અમિત નાયક જે ફિલ્મ ને સપોર્ટ કરતા હતા એમને મુતોડ જવાબ આપી રાજભાએ ડીબેટ છોડાવી હતી.