અત્યારે હાલ માં એમેઝોન નામની ઓનલાઇન સેલિંગ સાઈટ ઉપર દરરોજ સવારે 8 થી રાતે 12 વાગ્યા સુધી એક (dailly app Quiz) માં તમે અમુક પ્રશ્ન ના જવાબ આપીને દિવસ ના 10,000 જીતી શકો છો આ એપ કવિઝ એમેઝોન એ હમણાં થોડા દિવસ પહેલાજ ચાલુ કરવામાં આવ્યું છે આ કવિઝ એમેઝોન મોબાઈલ એપ ઉપર છે જે તમે તમારા ટેલેન્ટ ઉપર દદરોજ ના ઘરે બેઠા 10000 સુધી જીતી શકો છો. જેમાં દરરોજ 5 સવાલ ના જવાબ GK ના તમારે આપવાના રહેશે તો આ એપ કવિઝ કઈ રીતે ચાલુ કરશો એની માહિતી જણાવીએ
આટલા વિશાળ ઇનામો જીતવા માટે, તમારે ક્વિઝમાં પૂછાયેલા તમામ પ્રશ્નોના સાચા જવાબ આપવા પડશે. ક્વિઝ દરમિયાન પૂછવામાં આવેલા દરેક પ્રશ્નમાં ચાર વિકલ્પો આપવામાં આવ્યા છે. ક્વિઝ કેવી રીતે રમવી? જો તમારા ફોનમાં એમેઝોન એપ નથી, તો પહેલા તમારે ક્વિઝ રમવા માટે તેને ડાઉનલોડ કરવી પડશે. ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કર્યા પછી તમારે સાઇન ઇન કરવું પડશે.તે પછી એપ્લિકેશન ખોલો અને હોમ સ્ક્રીન નીચે સ્ક્રોલ કરો. જ્યાં તળિયે તમને ‘એમેઝોન ક્વિઝ’ નું બેનર મળશે.
અહીં તમાંરે આજના ક્વિઝના પાંચ પ્રશ્નોના જવાબ તેમના જવાબો જણાવી રહ્યા છીએ. તો રમવા જાઓ અને 10,000 એમેઝોન પે બેલેન્સ જીતો. ઓનલાઇન શોપિંગ પ્લેટફોર્મ એમેઝોન આજે તેની ક્વિઝમાં એમેઝોન પે બેલેન્સ પર 10,000 રૂપિયા જીતવાની તક આપી રહ્યું છે. આ ક્વિઝ એમેઝોનની મોબાઇલ એપ પર ઉપલબ્ધ છે. માહિતી માટે, અમે તમને જણાવી દઈએ કે આ ઓનલાઇન ગેમ છે જે તમે તમારા ટેલેન્ટ ઉપર જીતી શકો છો