Cli
now suhana khan taken this desicion after bother caught

આર્યન ખાનને કારણે બદનામી ના થાય એટલા માટે સુહાના ખાને લીધો મોટો ફેંસલો…

Bollywood/Entertainment Breaking

બોલીવુડના એક મોટા સ્ટાર શાહરૂખના પુત્ર છે આર્યન ખાન જેમની પાવડર કેશમાં ધરપકડ કરવામાં આવી હતી તેઓ હજુ સુશી ન્યાયિક કસ્ટડીમાં છે પરંતુ જ્યારથી આર્યનની ધરપકડ થઈ છે ત્યારથી આજ સુધી આ વાત મીડિયામાં ચર્ચાનો વિષય બની છે આર્યનની ધરપકડ પછી શાહરૂખના કરીયરમાં પણ ખરાબ અસર પડી રહી છે.

આર્યનની ધરપકડ પછી આ સ્ટારકિડ બહુ ટ્રોલ થઈ રહ્યા છે અને સોસીયલ મીડિયામાં યુઝર શાહરુખ ખાન ઉપર કેટલાય સવાલ કરી રહ્યા છે હવે આવનારા સમયમાં એનસીબી શું ખુલાસો કરેછે એ જોવાનું રહ્યું પરંતુ આર્યનની ધરપકડ પછી એની બહેન સુહાના ખાને મોટો ફેંસલો લીધો છે સુહાના ખાન પણ સોસીયલ મીડિયામાં બહુ એકટીવ રહે છે.

સુહાના એના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટમાં હમેશા પોસ્ટ શેર કરતી રહે છે ત્યારે આર્યનની ધરપકડ પછી યુઝરોએ સુહાનાને આડે હાથે લીધી છે ત્યારે એને લઈને સુહાનાએ એક મોટો ફેંસલો લીધો છે સુહાના ખાને એના અકાઉન્ટમાં કોમેંટ સેક્શન બંદ કરી દીધું છે કારણકે કોઈ પણ યુઝર એના ઉપર નેગેટિવ કોમેંટ ના આપે.

આની પહેલા સુહાનાનું કોમેંટ સેકશન ચાલુ હતું જયારે સુહાના અત્યારે વિદેશમાં રહીને ભણી રહી છે પરંતુ આર્યનની ધરપકડ પછી બહુ પરેશાન લાગી રહી છે એવામાં યુઝરો એને આડે હાથે ના લઈ લે એના માટે એનું કોમેંટ કરવાનું ઓપ્શન બંદ કરી દીધું છે જયારે આર્યનની ધરપકડ પછી એમના ફેમીલીમાંથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *