તમે જાણો છો કે મલાઇકા અને અર્જુન કપૂરને લઈને સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચા થવા લાગી છે આ બંને છેલ્લા ઘણા વર્ષોથી એક બીજાના રિલેશન શિપમાં જોવા મળે છે મલાઇકા ભલે અર્જુન કપૂરથી મોટી છે પરંતુ આ બંનેના પ્યારમાં કોઈ પણ કમી જોવા મળતી નથી આ બંને ઘણી વાર એકબીજાનો હાથ પકળતા જોવા મળ્યા છે.
સોશિયલ મીડિયા પર ભલે લોકો આ બંનેને ટ્રોલ કરે છે પરંતુ આ બંને એકબીજાની મસ્તીમાં મગ્ન રહે છે મલાઇકા અને અરબાઝ ખાનની તલાક બાદ મલાઇકની અર્જુન કપૂરથી ખૂબ જ નજદીકીઓ વધી ગઈ છે મલાઇકની આ નજદીકીથી તેમના કરિયર પર ખૂબ જ અસર થઈ છે અર્જુન કપૂરની ઘણી ફીલ્મોના હિસ્સા બની રહ્યા છે પરંતુ આ ફિલ્મોની ખુમારી જોવા મળતી નથી.
ખબર અનુસાર મલાઇકાએ અરબાઝ ખાનથી તલાક લેતા પહેલા જણાવ્યુ હતું કે આ બંનેનો એક દીકરો પણ છે કે જે વિદેશમાં ભણી રહ્યો છે આ બંનેની કહાનિ સમય સમય પર વાઇરલ થતી રહે છે આ બંનેની શાદી તૂટ્યા પહેલા આ બંને એક ચેટ શોમાં આવ્યા હતા ચેટ શોમાં આ બંનેએ એક બીજાના બારમાં ખુલાસા પણ કરી લીધા હતા.
મલાઇકાએ આ શો દરમિયાન એ વાતનો પણ ખુલાસો કર્યો હતો કે તેઓને અરબાઝ ખાનની કઈ બાબતોથી ગુસ્સો આવે છે આવામાં મલાઇકાએ કહ્યું કે અરબાઝ જ્યારે કોઈ વસ્તુ લે છે તે ક્યારે પણ તે જગ્યાએ મૂકાતા નથી મલાઇકાએ બીજી આદત બતાવતા કહ્યું કે અરબાઝ ખાન પોતાની ભૂલને ક્યારે પણ સ્વીકારતા નથી.