અમિતાભ બચ્ચનના ઘરે આવ્યા નવા મહેમાન ઘણા વર્ષો બાદ અમિતાભ બચ્ચન ઘરે આ ખુશીઓ જોવા મળી રહી છે જયારે એમના ઘરમાં નાનું પ્રેમાળ બેબી આવ્યું છે સૌથી મોટી વાત બચ્ચન પરિવારમાં બેબી આવવાનું છે તેની વાત બધાથી છુપાવવામાં આવી કોઈને ખબર ન હતી કે બચ્ચન પરિવારમાં.
આ ખુશ ખબરી આવવાની છે પરંતુ આજે સોસીયલ મીડિયામાં એક પોસ્ટ ખુબજ વાઇરલ થઈ રહી છેકે બિગ બીના ઘરે ખુશીઓ આવી છે બિગ બી નાના બની ગયા છે ઓછા લોકોને ખબર છેકે બૉલીવુડ એક્ટર કૃણાલ કપૂર જેઓ અમિતાભના જમાઈ થાય છે અમિતાભ બચ્ચનના નાના ભાઈ અજીતાભના સગા જમાઈ છે.
અજિતાભની પુત્રી નૈના બચ્ચન જેમણે કૃણાલ કપૂર સાથે લગ્ન કર્યા કૃણાલ એજ જેમને આપણે રંગ દે બસંતી જેવી ફિલ્મોમાં જોવા મળ્યા અત્યારે કૃણાલ ક્રાઉડ ફંડિંગ જેવો બિઝનેસ કરે છે એજ કૃણાલ પિતા બની ગયા છે લગ્નના 8 વર્ષ બાદ કૃણાલના ઘરે પુત્રનો જન્મ થયો છે તેની જાણકારી ખુદ કૃણાલ કપૂરે સોસીયલ.
મીડિયા દ્વારા આપી છે કૃણાલ કપૂરે સોસીયલ મીડિયા દ્વારા જણાવ્યું કે તેઓ અને નૈના મમ્મી પાપા બની ગયા છે એમના ઘરે પૂત્રનો જન્મ થયો છે કૃણાલ પીતા બનવાના છે એમની પત્ની પ્રેગ્નેટછે એ વાતને બધાથી છુપાવામાં આવી હતી પરંતુ અચાનક બધા ચાહકો સામે કૃણાલ કપૂરે આ ખુશ ખબરી આપી છે.