ગુજરાત નું સુપ્રસિદ્ધ મન્દિર અંબાજી માં નો મેળો દર વર્ષે ભાદરવા મહિનામાં ભરાય છે એ મહિનામાં દરેક શ્રધ્ધાળુઓ માં અંબા ના દર્શનાર્થે જાય છે ગુજરાતના અનેક જીલ્લાઓ માંથી શ્રધ્ધાળુઓ કોઈ ચાલતા તો કોઈ અન્ય વ્યવસ્થા થી માં અંબા ના દર્શન કરવા જાય છે ખાશ કરીને ચાલતા દર્શન કરવા જતાં હોય છે અને એમની સેવા માટે ઘણા કેમ્પ પણ સેવાભાવી લોકોએ લગાવેલ હોય છે અન્ય શ્રદ્ધાળુઓ માના દર્શને ધજા લઈ જતા હોય છે પણ અહીં એક સંઘ દ્વારા 1111 ગજ ની ધજા લઈને માં અંબા ના પારે પહોંચી ગયો છે અને ભાદરવી પૂનમ પહેલા જ લોકોનો ઘસારો વધી ગયો છે
આ સંઘ લીમખેડા થી 1111 ગજ ની ધજા લઈને નીકળ્યો હતો અને આ સંઘ છેલ્લા 14 વર્ષ થી લીમખેડા થી અંબાજી 300 કિલોમીટર પડયાત્રા નું આયોજન કરે છે જેમાં મા અંબા ના ઘણા ભાવિ ભક્તો જોડાય છે ગયા વર્ષે કોરોના ના પણ આ સંઘ દ્વારા અંબા ના પારે જવાનો મોકો મળ્યો હતો જેમાં ગયા વર્ષે કોરોના ની ગાઈડલાઇન ને ધ્યાન માં રાખીને ટોટલ 151 ભક્તો જોડાયા હતા અને અત્યારે પણ લીમખેડા નો આ સંઘ માહિભક્તો સાથે અંબાજી પહોંચી ગયો છે જેમને 9 દિવસ સુધી ચાલ્યા હતા આ સંઘ દર વર્ષે માં અંબા ના પરે જાય છે જેમનું દિપો રામ ગ્રુપ હમેશા સેવા માં કાર્યરત રહે છે આ લીમખેડા નો સંધ સાથે બીજા પણ ઘણા ભાવિકતો જોડાય છે તો મા અંબા આ સંઘમાં સેવા કરતા તમામ સેવકો ની માં અંબાજી મનોકામના પુરી કરે અને તમારી પણ માં અંબા મનોકામના પુરી કરે. મિત્રો આ પોસ્ટ ગમી હોય તો સેર કરવાનું ના ભૂલતાં. જય મા અંબાજી મા