આજકાલ ફિલ્મી એક્ટર પોતાની ખુબસુરત દેખાવા માટે અજીબ પ્રકારના કપડાં પહેરતા હોય છે કારણ કે મીડિયામાં હાઈલાઈટ થવાના ચક્કરમાં પરંતુ જયારે એ બધું વધુ પડતું થાય ત્યારે લેવાના દેવા થઈ જતા હોય છે એવું જ કંઈક હમણાં પ્રિયંકા ચોપડા સાથે થયું હતું જે એક એવોર્ડ ફંક્સનમાં હાજરીમાં ઉપ્સ મોમેંટ થઈ હતી.
પ્રિયંકા ચોપડા જેઓ અત્યારે તેમની ફિલ્મ મેટ્રિક્સ ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે આવનારા દિવસોમાં તેની આ ફિલ્મ તમામ સિનેમાઘરમાં રિલીઝ થઈ જવા રહી છે જણાવી દઈએ પ્રિયંકા ચોપડા યોજાયેલ બાફ્ટા એવોર્ડ 2021 માં અજરી આપી હતી તેમાં પ્રિયંકા આખા ડ્રેસમાં જોવા મળી હતી લાંબો ડ્રેસ તો બરાબર પહેર્યો હતો.
પરંતુ પ્રિયંકાએ છાતીની આગળનો ભાગ ખુલ્લો રાખેલ સ્ટાઈમાં પહેર્યો હતો પરંતુ અહીં વધુ પડતો ડ્રેસ ખુલ્લો હોવાના કારણે પ્રિયંકાને બધું સાફ સાફ દેખાઈ રહ્યું હતું જેનો વિડિઓ અત્યારે વાઇરલ થઈ રહ્યો છે આના કારણે પ્રિયંકા સોસીયલ મીડિયામાં જબરજસ્ત ટ્રોલ થઈ હતી યુઝરોએ અલગ અલગ કોમેંટો કરીને ટ્રોલ કરી હતી.