ઘણા લોકોને પ્રોબ્લેમ હોય છે કે અપૂરતી ઊંઘ અથવા સમયસર ઊંઘ નથી આવતી મિત્રો જો તમારા જીવનમાં સ્વાસ્થ્ય જીવન જીવવું હોય તો તમારે ઊંઘવા માટે 6 થી 8 કલાકની પૂરતી ઊંઘ લેવી જરૂરી છે કારણ કે અપૂરતી ઊંઘ એ તમારા શરીરને ઘણા બધા રોગો ને નોતરું આપે છે તો મિત્રો આ પૂરતી ઉંઘ લેવા માટે પણ ઘણું બધું ડાયટ કરવું જરૂરી પડતું હોય છે તમે તમારા આહારમાં તંદુરસ્ત વસ્તુઓ શામેલ કરીને ઊંઘ ની સમસ્યામાંથી રાહત મેળવી શકો છો. તો આ ડાયટમાં શું લેવું એની આજે તમને માહિતી આપીશું તો જુઓ
સારી ઉંઘ માટે આ વસ્તુઓ ખાઓ- બદામને મેગ્નેશિયમનો સારો સ્રોત માનવામાં આવે છે. બદામ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. બદામનું સેવન કરવાથી સ્નાયુઓને આરામ મળે છે. બદામમાં ટ્રિપ્ટોફન પણ હોય છે, જેના કારણે ઉંઘની સમસ્યાને સરળતાથી દૂર કરી શકાય છે.
જો તમે ઉંઘ ન આવવાની સમસ્યાથી પરેશાન છો, તો ચોક્કસપણે ખોરાકમાં અશ્વગંધાનો સમાવેશ કરો. પનીર પનીર ટ્રિપ્ટોફનથી ભરપૂર છે. ટ્રિપ્ટોફન એક એમિનો એસિડ છે જે ન્યુરોટ્રાન્સમીટર સેરોટોનિન ઉત્પન્ન કરે છે.
જો તમને ઊંઘઘવામાં તકલીફ હોય, તો તમે રાત્રે સૂતી વખતે તેમાં પાણી ઉમેરીને ફુદીનાનો રસ પી શકો છો. આ સારી ઉંઘવામાં મદદ કરે છે.ગરમ દૂધ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. જો તમને ઊંધ ન આવે તો તમે સૂતા પહેલા એક ગ્લાસ ગરમ દૂધ પી શકો છો. તે તમને સારી રીતે ઉંઘઘવામાં મદદ કરશે અને એ વાત પણ જણાવી દઈએ કે મિત્રો આ માહિતી સામાન્ય જાણીકારી અધિકારીક છે અને આનો અમલ કરતા પહેલા ડોક્ટરની પણ સલાહ લેવી જરુરી છે.