જો તમને પણ કોઈ નોકરી કરતા સારો બિઝનેસ કરવાની ઈચ્છા જોય તો આજે તમને અમે સારા ધંધા વિશે ની માહિતી આપીશ જેના થી તમે આરામ થી સારી કમાણી કરી શકશો આ ધનધા માં તમારે પહેલાં 2 લાખ સુધીનું રોકાણ કરવાનું રહેશે ત્યારબાદ વાર્ષિક લાખો કમાઈ શકશો અને તમે તામરી જિંદગી આરામ થી વિતાવી શકશો બીજે ક્યાંય નોકરી કરવાની જરૂર નહીં પડે તો કારણ કે આ ધંધો એવો છે કે તમે પોતે જ એક મલિક બની જશો અને તામરે માણસો રાખવા પડશે તો આવો જાણીએ આ ધંધો કઈ રીતે કરવો અને કેટલો ટાઈમ આપવો. સૌ પ્રથમ તો તમારે પોતાની થોડી જમીન હોવી જોઈએ ના હોય તો ભાડે લય શકો છો જેમાં તમે ઇટો બનાવવાનો ધંધો ચાલુ કરી શકો છો.
આ માટે 100 યાર્ડ જમીન અને ઓછામાં ઓછા 2 લાખ રૂપિયાનું રોકાણ કરવું પડશે. આ સાથે તમે દર મહિને 1 લાખ રૂપિયા અને વાર્ષિક કરોડો કમાઈ શકો છો. ઝડપી શહેરીકરણના યુગમાં, બિલ્ડરો માત્ર ફ્લાય એશથી બનેલી ઇંટોનો ઉપયોગ કરી રહ્યા છે. ઓટોમેટિક મશીનો સાથે તકો વધે છે આ બિઝનેસમાં ઓટોમેટિક મશીનોનો ઉપયોગ કમાણીની શક્યતા વધારે છે. જોકે, આ ઓટોમેટિક મશીનની કિંમત 10 થી 12 લાખ રૂપિયા સુધીની છે. કાચા માલના મિશ્રણથી લઈને ઈંટો બનાવવા સુધીનું કામ મશીન દ્વારા જ થાય છે. ઓટોમેટિક મશીન દ્વારા એક કલાકમાં એક હજાર ઇંટો બનાવી શકાય છે, એટલે કે આ મશીનની મદદથી તમે એક મહિનામાં ત્રણથી ચાર લાખ ઇંટો બનાવી શકો છો.
સરકાર લોન આપી શકે છે આ ધંધો બેંકમાંથી લોન લઈને પણ શરૂ કરી શકાય છે. પ્રધાનમંત્રી રોજગાર યોજના અને મુખ્યમંત્રી યુવા સ્વરોજગાર દ્વારા પણ આ વ્યવસાય માટે લોન લઇ શકાય છે. આ સિવાય મુદ્રા લોનનો વિકલ્પ પણ ઉપલબ્ધ છે. ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ જેવા રાજ્યોમાં માટીના અભાવે ઇંટોનું ઉત્પાદન થતું નથી. મિત્રો આ ધંધો તમે તમારી આવડત ઉપર ચલાવી શકો છો અને અમારી આ માહિતી પસન્દ આવી હોય તો કોઈ એક મિત્રને સેર કરી દેજો જેથી આ ધંધા ની માહિતી મળે