બોલીવુડના જાણીતા અભિનેતા જીતેન્દ્ર એમના જમાના સુપરહિટ હીરો રહી ચૂક્યા છે એમણે પોતાના દમદાર અભીનયથી પોતાના અશિકોના દિલમાં રહ્યા છે અને સુપર ફિલ્મો પણ ઘણી આપી ચૂક્યાં છે તેઓ પોતાની અલગ અદાઓથી અશિકોના દિલમાં જગ્યા બનાવી હતી તેઓ પોતાની મહેનત અને સંઘર્ષથી તેઓ આગળ આવ્યા હતા મિત્રો આજે આપણે વાત કરવી છે જીતેન્દ્રએ એમના જીવમમાં કરેલા સઘર્ષો અને કઈ રીતે મળી સફળતા.
જીતેન્દ્રએ કારકિર્દીના શરૂઆતના દિવસોમાં જિતેન્દ્ર મુંબઈમાં એક નાની ચાલીમાં રહેતા હતા અને જીતેન્દ્ર પ્રથમ જુનિયર કલાકાર હતા જિતેન્દ્રને જાણીતા બોલિવૂડ ફિલ્મ સર્જક શાંતારામ દ્વારા આ કામની ઓફર કરવામાં આવી હતી અને આ કામ માટે જિતેન્દ્રને દર મહિને માત્ર 105 રૂપિયા પગાર આપવામાં આવતો હતો અને પહેલા 6 મહિના સુધી કોઈ પગાર આપવામાં આવતો ન હતો જેના કારણે જીતેન્દ્ર પોતાના પૈસે ખર્ચો કરવો પડતો હતો ઘણા સંઘર્ષ સાથે તેમનું જીવન હતું શાંતારામે જીતેન્દ્રને ફિલ્મ ગીત ગયા પથરોં ને માં સાઈન કર્યા હતા અને તે જ શાંતારામે પોતાનું નામ રવિ કપૂરથી બદલીને જીતેન્દ્ર કર્યું હતું.
વર્ષ 1967 માં જિતેન્દ્ર ફિલ્મ ફર્ઝમાં દેખાયા અને આ ફિલ્મ સુપરહિટ ચાલી આ ફિલ્મના કારણે જિતેન્દ્રએ ઘણી લોકપ્રિયતા મેળવી અને આ પછી જિતેન્દ્ર હમજોલી જેવી ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કરવા ગયા અને કારકિર્દીમાં કારવાં બાદમાં બોલિવૂડના સુપરસ્ટાર બન્યા આ જ મીડિયા રિપોર્ટ અનુસાર અત્યારે જિતેન્દ્ર લગભગ 1400 કરોડની સંપત્તિના માલિક બની ગયા છે અને આજે જીતેન્દ્ર ઇન્ડસ્ટ્રીના સૌથી ધનિક અને સૌથી લોકપ્રિય અભિનેતા તરીકે ઓળખાય છે અને તેઓ ખૂબ જ ઓડિશન લાઇફસ્ટાઇલ જીવે છે.