Cli
this bhikhari kharekhar nasibdar kevay

એક ભિખારીનું પરીવર્તન જોઈ તમે રડી પડશો રમલાને આ ભાઈએ બનાવી દીધા રમેશભાઈ…

Breaking

આપણે ઘણા એવા લોકો રસ્તા પર જોઈએ છીએ એમનું દિમાગ સંતુલન ઠીક નથી હોતું તેમના આચાર-વિચાર ઠીક થયેલા નથી હોતા આપણે તેમને મદદ કરવી જોઈએ તેમનું દિમાગ સંતુલન ઠીક ન હોવાથી તેમને આજુબાજુ ને કંઈ ખબર નથી હોતી પણ આપણે માનવ ધર્મ અને યાદ રાખી તેવા વ્યક્તિને મદદ કરવી જોઈએ આણંદ નજીક પોપટભાઈ એ તેવા જ એક વ્યક્તિની મદદ કરી છે જે ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાં હતો.

શરૂઆતમાં તે પોપટભાઈની વાત માનતો જ ન હતો તેના કપડાં ફાટેલાં હતા તેના બાળકો ખૂબ જ વધી ગયા હતા તને કેટલા દિવસથી સ્નાન પણ કર્યું ન હતું તે પોપટભાઈને બોલતો હતો અને બોમ્બે જવું છે પોપટભાઇ એ તેને હા પાડતા કહ્યું ચાલ મારા સાથે હું તને સારા સ્વચ્છ કપડાં પહેરાવીને લઈ જઈશ તેને ઘણું સમજાવ્યું પરંતુ તે ચાલવા માટે તૈયાર જ ન હતો ત્યાર બાદ અડધા કલાક પછી પોપટભાઈ એ તેના સાથીઓ દ્વારા તે ભાઈને કારમાં બેસાડવામાં સફળ થયા.

પોપટભાઈ તે વ્યક્તિને આણંદ સેન્ટર લઈને ગયા પોપટભાઈ એમ પોતાના હાથી તે ભાઈના વાળ કાપ્યા અને તેને સ્નાન કરાવ્યું ત્યારબાદ તેને સ્વચ્છ કપડાં પહેરવા માટે પોપટભાઈએ આ વિડીયો દ્વારા એક સારી શિખામણ આપી છે કે આપણે પોતે જ માણસને પાગલ બનાવીએ છીએ તેને આપણાથી દૂર કરીએ છીએ જાણ્યા વગર તે વ્યક્તિને ગમે તેમ બોલીએ છીએ જે ન કરવું જોઈએ પોપટભાઈએ તે સેન્ટરમાં આ વ્યક્તિની રહેવા અને ખાવાની સુવિધા ઉપલબ્ધ કરાવી આપી આમ આ રીતે આભાઈની અનોખી રીતે મદદ કરી અને બીજા પ્રત્યેની લાગણી વ્યક્ત કરી અને માનવતાનો એક ઉત્તમ ઉદાહરણ આપ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *