Cli

તમારી પત્ની પ્રેગ્નેટ છેકે મહીં આ પબ્લિક સ્ટંટ છેકે શું આ સાંભળીને રણબીરે શું જનાબ આપ્યો….

Bollywood/Entertainment Breaking

પોતાની પત્ની આલિયા ભટ્ટ વિશે વાત સાંભળી રણવીર કપૂર ખરાબ રીતે ભડકી ગયા તેમને આલિયા ભટ્ટ સામે અવાજ ઉઠાવનાર સામે ફટકાર લગાવી છે હકીકતમાં આલિયા ભટ્ટ 27 જૂન પ્રેગ્નેટ હોવાની જાહેરાત કરીહતી આલિયાની કેટલાય લોકોએ મજક સમજી હતી કારણ ત્યારે આલિયા રણબીરના લગ્નને થયાં હતાં.

લોકોનો કેવું છેકે રણવીર અને આલિયા એ તેમની આવનાર ફિલ્મ ભ્રમાસ્ત્ર ને હિટ કરવા માટે એક પેતરો અપનાવ્યો છે હાલ રણવીર ને પૂછ્યું તો તેમને ખોલીને જવાબ આપ્યો ઇટાઇમ ના રિપોર્ટ મુજબ રણવીરે કહયું એક લગ્ન કરેલ જોડીએ જણાવવું જરૂરીછે કેમકે અમને આ દુનિયાને બતાવું જરૂરી હતું અને બરાબર લાગ્યું રણવીરે કહ્યું કે તેમની.

ખુશી દુનિયા સામે જાહેર કરવા માંગે છે અને અમારા મનમાં બીજો વિચાર આવ્યો નઈ રણવીર અને આલિયાએ આ વર્ષ 14 એપ્રિલ એ લગ્ન કર્યાં હતાઅને અડી મહિના પછી પ્રેગનેટસિ થયાની ખુશખબર આપી અને હવે લોકોને એ વાત નથી હજમ થતી કેમકે આલિયા અને રણવીર બને આગળ તેમનું કરિયર બાકી છે લોકોનું કહેવું છેકે.

બાળક રાખવાનું પગલું લઈને મોટી ઉતાવળ કરી છે બાળક થય બાદ અલિય પોતાના કરિયર પર ધ્યાન નહીં રાખી શકે એમની ઉંમર માત્ર 30 વર્ષ છે એમને આ નિર્ણય 35 વર્ષ બાદ લેવો જોઈતો હતો અત્યારે તો આશા કરાઈ રહી છેકે આવતા મહિને ફેબ્રુઆરી સુધી આલિયા બાળકને જન્મ આપી દેશે મિત્રો રણબીર ખુલાસા પર તમે શું કહેશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *