પોતાની પત્નીને છૂટાછેડા આપ્યાના ગમમાં સોહેલ ખાનની શું હાલત થઈ ગઈ છે પોતાનું ઘર તૂટવાનો ગમ શું હોઈ શકે એ વાત કોઈ જઈને સોહેલ ખાનથી પૂછે છુટાછેડાના દર્દે સોહેલ ખાનને અંદરથી તોડી દીધા છે સલમાન ખાનના સૌથી નાના ભાઈ સોહેલને છૂટાછેડા અત્યારે એમને બહુ દુઃખ આપી રહ્યુંછે તે એમના ચહેરા પર જોવા મળ્યું.
આ વર્ષની શરૂઆતમાં જ સોહેલ અને સીમા સચદેહાએ છૂટાછેડાની ફાઈલ આપી હતી ગઈકાલે બહેન અર્પિતાના ઘરે ગણપતિ સ્થાપના કરવામાં આવ્યા હતા ત્યાં સોહેલ ખાન પણ પહોંચ્યા હતા ત્યાં સોહેલને જોઈને બધા ચોકી ગયા સોહેલના ચહેરા પર દુઃખ સાફ દેખાઈ રહ્યં હતું એમના વાળ પણ લાંબા સમયથી કપાવેલ ન હતા.
એમનું લુક જોઈને એ બતાવવા ઘણું હતું કે એમની શું સ્થિતિ છે બધા મહેમાનો વચ્ચે સોહેલ બિલકુલ અલગ હતા એમના મોઢા પર બિલકુલ મુશ્કાન ન હતી જે સોહેલને નજીકથી ઓળખે છેકે સોહેલ કેટલાક ખુશ મિજાજ હતા કોઈ બોલે કે નહીં બોલે પરંતુ સોહેલ ખાન વાત કર્યા વગર રહી શકતા ન હતા હંમેશા ચુસ્ત અને ફિટ રહેવું એમની.
અલગ ઓળખાણ હતી સોહેલના ચહેરા પર ક્યારેય ચમક ઓછી નતી થઈ પરંતુ આજે સોહેલ અંદરથી તૂટી ગયા છે સોહેલ અને સીમા સચદેહંએ ઘરેથી ભાગીને વર્ષ 1998 માં લગ્ન કર્યા હતા ઘરવાળા બનેંના લગ્ન વિરુધ હતા આ દરમિયાન બંનેના 2 પુત્રો પણ થયા પરંતુ કોની નજર લાગી કે બંનેનો અંત છૂટાછેડા સુધી આવી ગયો.