Cli
મેકઅપ વગર તમે ઓળખી પણ નહીં શકો તારક મહેતા શોના આ કલાકારો ને, જાણો એમની સચ્ચાઈ...

મેકઅપ વગર તમે ઓળખી પણ નહીં શકો તારક મહેતા શોના આ કલાકારો ને, જાણો એમની સચ્ચાઈ…

Ajab-Gajab Breaking

લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ના એપિસોડમાં આપે દરેક પાત્રોને ખૂબ જ સુંદરતા સાથે જોયા હસે પરંતુ દરેક કલાકારો પોતાને સુદંર જવાન દેખાડવા ખુબ મેકઅપ નો ઉપયોગ કરેછે એ મેકઅપ વારા ચહેરા પાછળ જે સત્ય છુપાયેલું છે એને આપને જણાવીશું પ્રથમ વાત કરીએ સીરીયલના પાત્ર દયાબેન વિશે.

તો દિશા વાકાણી શોમાં ખૂબ મેકઅપ સાથે ખૂબ જવાન લાગે છે પરંતુ વગર મેકઅપ એ એમની આંખોની નીચે કાળા સર્કલ છે જેનાથી એ નક્કી થાય છે એમની ઉંમર થઈ ગઈ છે બિજા નંબરે શોના પાત્ર સુંદરલાલ એટલે મયુર વાંકાણી ની શોમાં તે ખુબ દેખાવડા જવાન લાગે છે પણ વાસ્તવમાં તેમના માથે વાળ પણ ખરી ગયા છે.

તે પણ સફેદ છે એટલા માટે તેઓ ટોપી પહેરેલા જોવા મળે છે ત્રીજા નંબરે વાત કરીએ શોના પાત્ર બાપુજી એટલે કે અમિત ભટ્ટની જેઓ સીરીયલમાં મેકઅપ સાથે ખૂબ ઘરડા દેખાય છે પરંતુ વગર મેકઅપ તે ખૂબ જવાન અને સુંદર છે શોમાં ચોથા નંબરે વાત કરીએ બધાના મનગમતા જેઠાલાલ એટલે કે દિલીપ જોશી.

સિરિયલમાં મેકઅપ સાથે નાની મુછંમા તે જવાન લાગે છે પરંતુ વાસ્તવિકતામાં તેઓ મૂછ નથી રાખતા અને ચશ્મા પણ પહેરે છે તેમની ઉંમર પણ દેખાઈ આવે છે પાચંમા નંબર પર શોના પાત્ર ઐયર ભાઈ ની તેઓ શોમાં મેકઅપ સાથે પણ સુંદર દેખાઈ શકતા નથી તો વિના મેકઅપ એમને ઓળખવા પણ ખુબ મુશ્કેલ છે.

એટલી હદે બ્લેક છે શોમાં છઠ્ઠા નંબરે વાત કરીએ હોટ લુક બબીતાજી ની તેઓ મેકઅપ સાથે તો સુંદર લાગેજ છે પરંતુ વગર મેકઅપ પણ મુનમુન દત્તા ખુબ સુંદર લાગે છે સાતમા નંબરે વાત કરીએ પોપટલાલની તેઓ વગર મેકઅપે ખૂબ અજીબ અટપટા લાગે છે તેમની ઉંમર પણ વગર મેકઅપ ખૂબ દેખાય આવે છે.

આઠમા નંબરે વાત કરીએ આત્મારામ તુકારામ ભીડેની તો મેકઅપ સાથે વગર વાળે જુઓ મળતા ભીડે વાસ્તવિકતામાં પણ વાળ વગરનાજ છે પરંતુ ચશ્મા એ લગાડતા નથી સાથે ઉંમર પણ એમની ખૂબ દેખાય છે આગળ વાત કરીએ નવમા નંબર પર કોમલ ભાભી મેકઅપ સાથે ખુબ સુંદર લાગે છે પણ કે વિના મેકઅપ તે ખૂબ ઘરડી અને બેડોળ લાગે છે.

દશમાં નંબર પર વાત કરીએ માધવી ભાભીની મેકઅપ સાથે તે ખૂબ સુંદર લાગે છે પરંતુ વિના મેકઅપ તેની ઉંમર ખૂબ દેખાય છે અને સુંદર પણ નથી લાગતી વાચકમિત્રો શોના ઘણા કલાકારો પોતાના મેકઅપ સાથે લોકોને મનોરંજન આપે છે પણ વાસ્તવિકતા માં તેઓ ખુબજ અલગ જોવા મળે આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરુર જણાવજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *