શું કોઈ 300 કરોડ કમાનાર અભિનેતા ફ્લાઈટમાં ઓકોનોમિક કલાસમાં લોકો વચ્ચે બેસીને ટ્રાવેલ કરી શકે છે જવબ છે બિલકુલ નહીં બોલીવુડમાં કોઈ ભાગ્યે જ એવો સ્ટાર હશે કે લોકો વચ્ચે બેસીને ટ્રાવેલ કરતો હોય પરંતુ કાર્તિક આર્યને બોલીવુડના એ ભ્રમને તોડી દીધું છે હાલમાં જ કાર્તિક.
રાજસ્થાનના એક કાર્યક્રમમાં પહોચ્યા હતા મુંબઈના એક ફ્લાઈટમાં તેઓ ઇકોનોમિક ક્લાસમાં બેઠા અને તેઓ ત્યાંથી પાછા ફરતા સમયે પણ ઇકિનોમિક કલાસમાં આવી રહ્યા હતા કાર્તિક કોટ પેંટ પહેરીને બેઠા હતા પરંતુ અહીં કોઈને વિશ્વાસ નતો થઈ રહ્યો કે તેઓ કાર્તિક આર્ય છે.
લોકોનું તો એમના પર ધ્યાન પણ ન હતું પરંતુ ત્યારે અચાનક એક વ્યક્તિએ પસંદ કરી લીધો અને પછીતો એ ફ્લાઈટમાં હલ્લો મચી ગયો લોકો એટલા ખુશ થઈ ગયા કે ત્યાં હલ્લો મચેલ હતો કાર્તિક અહીં ઉભા થયા અને બધાનું અભિવાદન કર્યું તેનો વિડિઓ પણ અત્યારે સોસીયલ મીડિયામાં સામે આવ્યો છે.