ફિલ્મી ઇવેન્ટ અને કેટલાક શોમાં આપણે એવી વાતો સાંભળી હશે જેમાં મોડેલ રેમ્પ વોર્ક કરતી હશે અને તેના સેન્ડલ ખસી પડતા હોય છે કેટલાક કપડાં પણ ક્યાંકથી ખુલી જાય છે અને ન દેખાવાનું જાહેરમાં દેખાતું હોય છે એવા કેટલાય વિડિઓ તમે જોયા હશે પરંતુ હવે આ એક એક્ટર સાથે થયું છે એક્ટર સાથે તેઓ સીંગર પણ છે.
આ એક્ટરને ડાન્સ કરતા કંઈક એવોજ હાલ થયો એ જયારે વધુ લોકો સામે ડાન્સ કરી રહ્યો હતો ત્યારે ત્યાં ઘણા લોકો હાજર હતા અને સીન ચાલુ હતો કેમેરો ચાલુ હતો ત્યારે આ ડાન્સ કરે છે અને ડાન્સ કરતા કરતા એમની પેન્ટ ઉતરી જાય છે અહીં નવાઈની વાત એ હતી કે જયારે પેન્ટી ઉતરી જાય છે ત્યારે પેન્ટને રોક્યું નહીં અને.
ડાન્સ કરવાનું ચાલુ રાખ્યું મિત્રો તમે બિજલી બિજલી ગીત સાંભળ્યું હશે આ ગીતમાં પલક તિવારીને ખુબજ પસંદ કરવામાં આવ્યા આ ગીત ગીત પર રીલ્સ પણ બહુ બન્યા આપણે વાત કરી રહ્યા છે હાર્ડી સંધૂ જેમનીની ફેન ફોલોવિંગ પણ આપણે બધા જાણીએ જ છીએ આ અ!ક્સમાત આ ગીતને શૂટિંગ કરતાજ થયો હતો.
હાર્ડી સંધુ સાથે આ બનાવ બન્યો હતો જયારે તેઓ બિજલી બિજલી ગીત માટે શૂટિંગ કરી રહ્યા હતા ત્યારે ગીતનું શૂટિંગ ચાલુ હતું ત્યારે જ એમની પેન્ટ નીચે ઉતરી ગઈ હતી અહીં બધા આ સીન જોઈને હસવા લાગે છે ત્યારે સંધુંને ખબર પડે છે એમની સાથે એવું થયું છે ત્યારે સંધુ પોતાનનું પેન્ટ સંભાળે છે અહીં આ વિડિઓ સોસીયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે.