ફેસમ યુટ્યુબર અરમાન મલિક જેઓ પોતાની બે પત્નીઓ સાથે અવાર નવાર વ્લોગ વિડીઓ અને તસવીરો શેર કરતા રહે છે તાજેતરમાં એમને એક એવા ચોંકાવનારા સમાચાર આપ્યા હતા કે ઘણા બધા ફેન્સ તેમને શુભેચ્છાઓ આપી રહ્યા હતા તો ઘણા યુઝરો તેને લઈને ટ્રોલ કરતા પણ જોવા મળ્યા હતા અરમાન મલિકે.
પોતાની બંને પત્નીઓ સાથે કેટલી તસવીરો શેર કરી હતી. જેમાં બંને પત્નીઓ બેબી બમ્પ સાથે ઉભી હતી અને કેપ્શન માં જણાવ્યું હતું કે અમે બંને પ્રેગનેટ છીએ ફેમસ યુટ્યુબર અરમાન મલિકે પોતાની પત્નીઓ ને એક સાથે પ્રેગનેટ કરવાની ખબર થી લોકોને ચોંકાવી દીધા હતા ઘણા બધા લોકો એ કમેન્ટ કરી રહ્યા હતા કે.
આ કેવી રીતે શક્ય બને કે બંને પત્નીઓ એક બેડ પર સુવે એ ઘરમાં રહે અને એક સાથે પ્રેગ્નેટ પણ થઈ જાય એમ જણાવીને ટ્રોલ કરતા જોવા મળ્યા હતા અરમાન મલિક ની બીજી પત્ની કૃતીકા મલીકે જણાવ્યું હતું અમારી બંનેની એક સાથે પ્રેગ્નેટ થવાની ખબરોથી લોકોમાં અનેક સવાલો ઊભા થઈ રહ્યા હતા.
પરંતુ અમારા બંનેના પ્રેગ્નન્સી સમયમાં એક મહિનાનુ અંતર છે પાયલ કુદરતી રીતે કસંવ નહોતી કરી શકતી તેને એક જ ફાઈલોપીયન ટ્યુબ છે જોકે સામાન્ય મહીલાઓ માં બે ટ્યુબો હોય છે જેનાથી ડોક્ટરોએ જણાવ્યું કે તેને આઈવીએફ ટ્રાય કરવું પડશે અને તે તેના ત્રણ દિવસમાં જ મારી પ્રેગ્નન્સી ની.
ખબરો સામે આવી પરંતુ એક મહિના બાદ બીજી આઈવીએફ ટ્રાયમા પાયલની પણ પ્રેગ્નન્સી ખબર સામે આવી અમે બંને એક મહિનાના અંતરે પ્રેગ્નેટ છીએ અને અમારી પ્રેગનેન્સી થી કોઈને વાંધો ના હોવો જોઈએ જે લોકો અમને ટ્રોલ કરી રહ્યા છે તેમને જણાવવાનું કે અમે અમારી.
જિંદગીની તમામ પળો લોકોની વચ્ચે વ્યક્ત કરીએ છીએ મારી જિંદગી કોઈથી છાની નથી અને અમે બંને એક પતિ સાથે ખુશ છીએ તેનાથી કોઈને શા માટે સમસ્યા હોય અમે એક બેડ પર સુઈ શકીએ કાઈ પણ કરી શકીએ એ અમારી જીદંગી છે એમ જણાવતાં કૃતીકાએ ખુલાસો કર્યો હતો.