પંજાબી એક્ટર દીપ સીધુના નિધનથી પુરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝને શોક લાગ્યો છે જ્યારથી એમની ગાડી ટકરાઈ એ સમયે એમની ગર્લફ્રેન્ડ રિના રાય પણ હતી એમણે પોતાની આંખો સામે દીપને તડપતા ઉપર જતા જોયો કદાચ આ દુઃખથી રિના ક્યારેય બહાર નીકળી નહીં શકે સીધુના નિધન બાદ રિનાએ.
પહેલી વાર પોતાનું મૌન તોડ્યું છે અને એમણે એવું કંઈક કીધું છેકે સાંભળીને તમારી આંખોમાંથી પણ આંશુ આવી જશે રિનાએ સીધું સાથેની કેટલીક તસ્વીર શેર કરતા લખ્યું હું તૂટી ચુકી છું અંદરથી મરી ચુકી છું પ્લીઝ પોતાની સોલમેટ સાથે પાછા આવી જા જેવો તમે મને વાયદો આપ્યો હતો તમે મને કહ્યું હતું કે.
તમે મને જિંદગીમાં ક્યારેય એકલા છોડીને નહીં જાવ આઈ લવ યુ જાન મારી સોલબોય તમે મારા દિલનો ધબકારો છો જયારે આજે હું હોસ્પિટલના બેડમાં સૂતી હતી ત્યારે તમને મારા કાનમા આઈલવ યુ જાન કહેતા સાંભળ્યા હું જાણું છુકે તમે હંમેશા મારી સાથે હશો આપણે સાથે આપણા ભવિષ્યનો પ્લાન બનાવી રહ્યા હતા.
હવે તમે મને છોડીને ચાલ્યા ગયા છો સોલમેટ ક્યારેય એકબીજાને છોડીને નથી જતા અને હું તમને બીજી દુનિયામાં મળીશ જાન દીપ સંધુ અને રીનાએ 14 ફેબ્રુઆરીએ દિલ્હીમાં એક સાથે વેલેન્ટાઈન મનાવ્યો હતો બંને દિલ્હીથી પંજાબ પાછા ફરી રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના બની હતી રિના ત્યારે બહુ દુઃખી છે.