Cli

ઉરફી જાવેદની મજબૂરી સાંભળીને રડી પડશો તમે…

Bollywood/Entertainment Life Style Story

હંમેશા હસતા રહેતા ચહેરા પાછળ એક દુઃખભરી કહાની હશે એ કદાચ જ કોઈ વિચારી શકશે ઉરફી જાવેદે તેને કપડાને લઈને કંઈકને કંઈક સાંભળવું પડે છે પરંતુ ઉરફીના જીવનનું શું રહસ્ય છે તેને કદાચ જ કોઈ જાણતું હશે હકીકતમાં મિસ માલિની સાથે ઇન્ટરવ્યૂ દરમિયાન ઉરફીએ પોતાના જીવનના એ પાના ઉંચક્યા કે તમને પણ તેના પર તરસ આવી જશે.

લખનઉની રહેવાસી ઉરફી જાવેદ એક સામાન્ય પરિવાર માંથી આવે છે જેમણે ઈન્ડસ્ટ્રીઝમાં પોતાનું સ્થાન બનાવવા કેટલાય સંઘર્ષ કરવા પડ્યા ઉરફીએ જણાવ્યું કે તેની એકટિંગ કરિયરને લઈને તેના ઘરવાળા બિલકુલ વિરુદ્ધ હતા ત્યાં સુધી કે તેને ફેશન ડિઝાઇન માટે પણ પરમિશન નતી આપી પરંતુ ઉરફીને ખબર હતી કે ઈન્ડસ્ટ્રીઝમાં આવવું મુશ્કેલ હશે.

તેના કારણે ઉરફીએ માનસિકથી લઈને શારીરિક આ!ઘાત પણ સહન કરવો પડ્યો ઉરફીએ આગળ કહ્યું કે તેને પોતાની જિંદગીમાં મોટી મોટી ચીજો જોઈતી હતી અને પૈસાની મજબૂરી માટે નાના રોલ પણ તેને કરવા પડ્યા અને હજુ પણ ઉરફી એક સંઘર્ષ કરતી એક્ટરજ છે ભલે આજે ઉરફી જાવેદ પોતાના અજીબો ગરીબ.

કપડાને લઈને ટ્રોલ થતી હોય પરંતુ તેઓ કંઈકને કંઈક કરીને ઈન્ડસ્ટ્રીઝમાં ટકી રહેવા માંગે છે નાના એક્ટરને કોઈ પૂછતું પણ નથી એવામાં ઇન્સ્ટ્રીઝમાં ટક્યા રહેવા માટે કપડામાં ગમે તેવા કપડાં પહેરી લેછે તો તેમાં પણ તેની કંઈક મજબૂરી હશે તો મિત્રો તમારું શું કહેવું છે ઉરફી જાવેદને લઈને કોમેંટમાં જણાવી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *