Cli
પતિના નિ ધન બાદ આ કામ કરતી બેનની વાત જાણીને રડી પડશો, આંશુ લુસવા પહોંચ્યા ખજુર ભાઈ અને...

પતિના નિધન બાદ આ કામ કરતી બેનની વાત જાણીને રડી પડશો, આંશુ લુસવા પહોંચ્યા ખજુર ભાઈ અને…

Breaking

ગુજરાતમાં કોમેડી મનોરંજન ક્ષેત્રે જેટલા મશહુર ખજૂરભાઈ છે એટલા જ નિરાધાર જરૂરિયાતમંદ અને ગરીબોના આંસુ લૂસવા માટે પણ ખજૂર ભાઈ ઉર્ફ નિતિનભાઈ જાની ફેમસ છે તાજેતરમાં એક બહેને ખજૂર ભાઈને ફોન કર્યો હતો અને મદદની પોકાર કરી હતી આ વચ્ચે ખજૂર ભાઈ કેશોદ હંસાબેન વાઢેર નામની એક વિધવા.

મહિલા ના ઘેર આવી પહોંચ્યા હતા મહિલાએ ખજૂર ભાઈને જોઈને રડતા મુખે દોટ મૂકી હતી અને મારો ભાઈ આવ્યો મારો વીર આવ્યો એમ કહીને બાથ ભરી લીધી હતી આ દરમિયાન મહિલાના આંખમાંથી આંસુ રોકાવાનું નામ નહોતા લેતા ખૂબ જ ભાવુક ક્ષણો વચ્ચે મહિલાએ રડતા મુખે પોતાની આપવીતી જણાવી હતી કે છેલ્લા.

બે વર્ષથી હું ખજૂરભાઈ આપની રાહ જોઈ રહી છું મારા પતિ છ વર્ષ પહેલા ટી!બી ના કારણે નિધન પામ્યા છે હંસાબેન વાઢેરે જણાવ્યું કે સગાવાલા પણ દૂર થઈ ગયા અને મારા પતિને દા!રૂ પીવડાવીને બીમારી વશ કર્યો અને આજે મારા બે બાળકોને નોધારા કરી નાખ્યાં પતિના મૃત્યુ બાદ ગુજરાત હેતુ હું કંપનીમાં જાતિ તો લોકો.

મારા પર ખરાબ આક્ષેપો કરતા હું વિધવા બાઈ બીજું શું કરી શકું આમ કહેતા રડી પડતી હંસાબેનને ખજૂર ભાઈએ સાત્વતના આપી હંસાબેન ને કહ્યું કે અનાજ દળવાની ઘંટી હું હપ્તા પર લાવી અને સિવવાનો સંચો ચલાવીને દિવસના 100 થી 200 રૂપિયા થી બાળકોનું પેટ ભરી રહી છું પરંતુ અભ્યાસ એનાથી પૂરો નથી થતો તો એમને અનાથાશ્રમ.

માં મૂકીને બે એક રૂમ ભાડે આપીને જેમ તેમ કરીને પેટે પાટા બાંધીને ગુજરાન ચલાવું છું મારા દીકરા મને બહુ વાલા છે મારે પાછા જોઈએ પણ હું એમને કેમ ભણાવી શકું સગાંવહાલાં એ પણ મારા ખરાબ સમયમાં મારી મદદ ના કરી લોકો પણ મને ખોટી નજરે જોઈ આક્ષેપ કરેછે હું વિધવા છું 1200 રુપિયા સહાય અને છુટક.

મજુરીમા ઘર કેમ ચલાઉ પોતાની આપવીતી સંભળાવી હંસાબેન વાઢેર રડી પડી આ દરમિયાન ખજુર ભાઈએ કહ્યું આપની તમામ જરૂરિયાતોને હું પૂરી કરીશ આપની જે જે માગંણીછે એ માટે હું સહકાર આપીશ અને જણાવ્યું કે લોકોને પણ હું અપીલ કરું છુંકે આવી વિધવા મહિલાઓ ને તમે મદદરૂપ.

ના થઈ શકો તો આવી રીતે હેરાન પણ ન કરો અને આજુબાજુમાં જો કોઈ આવા પરિવાર દેખાય તો એમને સહાયતા કરો આજે આ બહેનની જે કંઈ પણ જરૂરિયાતછે તે અમે પૂરી કરીશું એમ કહેતા ખજૂર ભાઈએ બહેનને આશ્વાસન આપ્યું હતું વાચક મિત્રો ખજૂર ભાઈનું કામ [પસંદ આવ્યું હોય તો શેર કરવા વિનંતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *