આમ તો બોલીવુડના સ્ટારકિડ્સને ફિલ્મોમા કરિયર બનાવતા બધાયે જોયા છે પરંતુ હવે ક્રિકેટ જગતથી લોકપ્રિય ક્રિકેટર સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકર પણ હવે બોલીવુડમાં પોતાના પગ મુકવા જઈ રહી છે સારાના લુક સાથે સાથે તેની પર્શનાલીટી ફેન્સને ખુબજ પસંદ છે પરંતુ હવે ન્યુઝપોર્ટલ.
બૉલીવુડ લાઈફના રિપોર્ટ મુજબ સારા જલ્દી બોલીવુડમાં ડેબ્યુ કરી શકે છે અને સારાને પહેલાથી જ એકટિંગમાં ખુબ શોખ છે તેઓ પહેલા પણ એકટિંગમાં કલાસ કરી ચુકી છે અને સૌથી મોટી વાત સારાના પરિવારને પણ સારા બોલીવુડમાં આવે તેનાથી કોઈ વાંધો નથી સારાએ પોતાની માની જેમ લંડન યુનિવર્સીટીમાંથી.
ડિગ્રી મેળવી છે પરંતુ બસ સારાને એકટિંગ લાઈનમાં જ પોતાનું કરિયર બનાવવું છે અત્યારે સારા પ્રોફેશનથી મોડલ છે એમની તસ્વીર અને વિડિઓ સોસીયલ મીડિયામાં વાયરલ થતા રહે છે મીડિયા રિપોર્ટ મુજબ સારા તેંડુલકર બહુ જલ્દી બૉલીવુડ ફિલ્મોમાં ડેબ્યુ કરી શકે છે મિત્રો આ મામલે તમે શું કહેશો.