તમારી સ્ક્રીનમાં દેખાઈ રહેલ આ ફોટો હેરાન કરી દે તેવોછે આ ફોટો યુક્રેનમાં જંગ ચાલુ છે ત્યાંથી વાયરલ થયોછે બ્રા પહેરીને ઉભા આ યુવકનો એવો તે કયો ગુ!નો કર્યો છે હકીકતમાં સોસીયલ મીડિયામાં એક વિડિઓ વાયરલ થયો છે જેમાં તમે જોઈ શકો છોકે કેટલાક ઓફિસર લગાતાર ગાડીના સામાનને ચેક કરી રહ્યા છે.
ત્યારે એમના હાથે કંઈક એવું લાગે છે જેને જોઈ તેઓ ચોકી જાય છે હકીકતમાં યુક્રેનની પોલીસને જાણકારી મળી હતી કે યુક્રેનના પોષ એરિયામાંથી કોઈ ચોર ભાગવાની તૈયારીમાં હતો જેને લઈને ત્યાંથી નીકળતી ગાડીઓનું ચેકીં કરતી હતી આખરે પોલીસની મહેનત રંગ લાવી પોલીસ એ ચોરને પકડવામાં સફળ થાય છે.
ત્યાં સુધી તો ઠીક હતું પરંતુ તેના વિશે જાણીને પોલીસ પણ હેરાન રહી ગઈ પોલીસે જયારે આ ચોરને ગાડીમાંથી બહાર નીકાળ્યો તો તેના કપડાએ પોલિસને હેરાન કરી દીધા હકીકતમાં તેણે બહારથી બુરખો પહેરવા હતો તેના મોઢું જોવા ગયા તો યુવક નીકળ્યો તેને પૂછવામાં આવ્યું કે કેમ યુવતીનો વેશ ધારણ કરવો પડ્યો.
ત્યારે ચોરે જણાવ્યું કે યુવતીના વેશમાં એટલે હતો કે ભીડમાં તે ભાગી શકાય સાથે યુવતીના વેશમાં તેન ઉપર કોઈ વધુ શકે ન કરે અને તેણે બનાવેલા પ્લાન મુજબ તે ભગવામાં સફળ થઈ જાય પરંતુ અહીં આ મહાશય પોલીસના હાથે લાગી ગયા જેમનો વિડિઓ અને ફોટો સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.