Cli

માધુરી દીક્ષિતે ખરીદી આટલી મોંઘી કાર કરોડોની કિંમત જાણીને હેરાન રહી જશો તમે…

Bollywood/Entertainment Breaking

માધુરી દીક્ષિતે જયારે પોતાની કરોડો રૂપિયાની સ્પોર્ટ્સ કારથી એન્ટ્રી મારી ત્યારે દરેક એમને જોતા જ રહી ગયા ગઈ કાલે માધુરી મુંબઈ એરપોર્ટ પર પહોંચી હતી માધુરીને ડ્રોપ કરવા એમના પતિ શ્રીરામ માધવ નેને આવ્યા હતા સાધારણ દેખાવા વાળા શ્રીરામને લોકોએ આ લક્ઝ્યુરિસ કારથી સ્ટાઇલ મારતા જોયા ત્યારે.

લોકોને માનવામાં ના આવ્યુંકે આ માધુરી દીક્ષિતના પતિ છે માધુરી પોતાની કાર માંથી ઉતરીને નીચે આવી ગઈ પરંતુ લોકોની નજરો તેની કાર પર જઈને અટકી ગઈ આ કાર દરેકનું સપનું હોઇ શકે છે પરંતુ તેને ખરીદી શકવી દરેકનું કામ નથી માધુરીની આ કાર દુનિયાની સૌથી મોંઘી કારમાંથી એક છે.

આ કાર પોર્શ બ્રાન્ડની પેનેમોરા મોડલ છે ભારતમાં બહુ ઓછા લોકો પાસે આ કાર છે કારની કિંમત અઢી કરોડ રૂપિયા આસપાસ છે અને આ માત્ર 2 શીટર છે અને વાવાઝોડાની જેમ ભાગેછે આ સપોર્ટ કર ખરીદનાર માંથી માધુરી ભાગ્યેજ લોકો માંથી એક છે મિત્રો આ કાર તમને કેવી લાગી અમને કોમેંટમાં જણાવી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *