Cli

ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ માટે અનુપમ ખેર અને વિવેક અગ્નિહોત્રીની ફી સાંભળીને હેરાન રહી જશો…

Bollywood/Entertainment

ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મની કમાણીએ રેકોર્ડ તોડીને બધાને હેરાન કરી દીધા છે માત્ર 14 કરોડમાં બનેલી આ ફિલ્મ આટલી કમાણી કરશે કોઈએ વિચાર્યું પણ ન હતું ફિલ્મે અત્યારે સુધી 200 કરોડનો આંકડો પાર કરી લીધો છે પરંતુ તેના વચ્ચે અનુપમ ખેર અને વિવેક અગ્નિહોત્રીના ચાર્જને લઈને જે ખુલાસો થયો છે તેણે બધાને ચોંકાવી દીધા છે.

આ ચાર્જ એટલો ઓછો છેકે સાંભળીને તમે પણ દંગ રહી જશો અનુપમ ખેરે પુષ્કર નાથ પંડિતનું પાત્ર નિભાવ્યું છે એમના આ પાત્રએ બધાને હલાવી દીધા છે પરંતુ હવે ખુલાસો થયો છેકે આ પાત્ર માટે અનુપમ ખેરને માત્ર 1 કરોડનો ચાર્જ આપવામાં આવ્યો છે ફિલ્મના ડાયરેક્શનનો જ કમાલ છેકે ફિલ્મની ચર્ચા દેશ જ નહીં પરંતુ.

વિદેશમાં પણ થઈ રહી છે ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી સુધી આ ફિલ્મની પ્રસંસા કરી ચુક્યા છે વિવેક અગ્નિહોત્રીને આ કમાલના ડાયરેક્શન માટે 100 માંથી 100 નંબર આપવામાં આવશે પરંતુ તેના માટે વિવેકને જે ચાર્જ મળ્યોછે તે માત્ર 1 કરોડ રૂપિયા છે તેના શિવાય પલ્લવી જોશીને 50 લાખ રૂપિયા દર્શન કુમારને 45 લાખ રૂપિયા.

મીથુન ચક્રવર્તીને સૌથી વધુ દોઢ કરોડ રૂપિયા અને પુનિત ઇસરને પણ 50 લાખનો ચાર્જ આપવામાં આવ્યો છે ફિલ્મને જયારે બનાવાઈ રહો હતી ત્યારે તેનું બજેટ બહુ ઓછું હતું પરંતુ તેમાં છતાં પણ મોટા મોટા એક્ટર પણ આ ફિલ્મમાં કામ કરવા તૈયાર થઈ ગયા હતા મિત્રો આ ફિલ્મ વિશે તમારા શું વિચાર છે અમને કોમેંટમાં જણાવી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *