આલિયા ભટ્ટનું પ્રેગ્નન્સીનું જૂઠ ખુલ્લેઆમ પકડાઈ ગયું છે આલિયાએ તેને છુપાવવાની તમામ કોસીશો કરી પરંતુ તેઓ લોકોની નજરોથી બચી ન શકી હકીકતમાં હાલમાં જ આલિયા લંડનથી ભારત પાછી ફરી છે પોતાની પ્રેગ્નસી દરમિયાન પણ તેઓ લંડનમાં હોલીવુડ ફિલ્મનું શૂટિંગ કરી રહી હતી આલિયાના લગ્નને.
હજુ અઢી મહિના પણ નથી થયા એમણે 14 એપ્રિલે રણબીરથી લગ્ન કર્યા હતા અને 27 જૂને એમણે પ્રેગન્સીની જાહેરાત કરી હતી લોકો પણ વિચારમાં પડી ગયા કે આલિયાએ આટલી જલ્દી પ્લાનિંગ કરી લીધી પરંતુ લોકોએ આલિયાની આ પ્લાનિંગનો પડદો ઉંચકી લીધો છે હકીકતમાં આલિયા ગયા દિવસોમાં.
મુંબઈ એરપોર્ટ પર જઈ રહી હતી ત્યારે લોકોએ તેનું બેબી બંમ્પ નોટિસ કરી લીધું કેટલાય લોકોનું કહેવું છેકે બેબી બંમ્પ તો ત્રીજા મહિના બાદ દેખાય છે અને જેટલું આલિયાનું બેબી બંમ્પ દેખાઈ રહ્યું છે તેના હિસાબે ત્રણ ચાર મહિના થઈ ગયા હોય એટલે કે આલિયા લગ્ન પહેલા જ પ્રેગ્નેટ હશે એક યુવતીએ અહીં કોમેંટ.
કરતા લખ્યુ હું પાકું જણાવી રહી રહી છું આલિયા લગ્ન પહેલા જ પ્રેગ્નેટ હશે તેનું બેબી બંમ્પ જોવો યાર ત્રણ મહિના બાદ થાય છે આવું એક અન્ય યુઝરે લખ્યું ઓહ આનું ટમી જોવો એવું તો ચાર પાંચ મહિના બાદ દેખાય છે જયારે એક અન્ય યુઝર બોલ્યો આ ઓછામાં ઓછી 4 મહિનાની પ્રેગ્નેટછે 2 મહિનાની નહીં મિત્રો આ મામલે તમે શું કહેશો.