ઘણીવાર સારું દેખાવવાની લાયમાં લેવાના દેવા થઈ જતા હોય છે ખાસ કરીને વેલેડિટી પુરી થઈ ગયેલ ક્રીમો વાપરવાથી શરીરની ત્વચા માટે નુક્શાનકારક બને છે એવુજ કંઈક આ મહિલા સાથે પણ થયું છે ડેલી સ્ટારની ખબર મુજબ યોર્કશાયરની રહેવાસી જેસે તેના ચહેરા પર એક્સપાયર થઈ ગયેલી ક્રીમ લગાવી દીધી હતી.
તેના બાદ જે પરિણામ આવ્યું તેનાથી તેને પસ્તાવા શિવાય બીજું કંઈ ન હતું જેસે વેલેડિટી પતિ ગયેલ ક્રીમ લગાવતા તેના મોઢે લાલ લાલ થઈ ગયું જાણે બળી ગયેલ ચામડી હોય માર્કેટિંગ મેનેજરના જણાવ્યા મુજબ એક્સપાયર ક્રીમ લગાવવાથી મહિનાના મોઢાની ચામડી બની ગઈ હોય તેવી થઈ ગઈ છે જેસે જણાવ્યું કે.
તેણે 2019થી ત્વચાની સંભાળ માટે મોઢે ક્રીમ લગાવાની શરૂઆત કરી હતી તેના બાદ તેણે મોંઘા પ્રોડક્ટ ખરીદ્યા અને તેનો ઉપયોગ કરવા લાગી તેના બાદ જેસને એક ભૂલ કરવી ભારે પડી ગઈ તેની ક્રીમમાં થી એક એક્સપાયર થઈ ગઈ હતી છતાં યુઝ કરી જેના બાદ થોડા દિવસ બાદ તેને જલન થવા લાગી જોત જોતા તેના ચહેરાનો પુરી રીતે બગડી ગયો.