એ વાતની કોઈને આશા ન હતીકે ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ રિલીઝ થતાં પહેલા દિવસેજ આટલી કમાણી કરી દેશે ધ કાશ્મીર ફાઇલસે એ તમામ ના મોઢા પર તમાચો માર્યો જેમણે ફિલ્મને પ્રમોશન કરવાની ના પાડી દીધી હતી ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મનો સીધો મુકાબલો સાઉથના સ્ટાર પ્રભાસની ફિલ્મ રાધેશ્યામથી છે.
ફિલ્મ રિલીઝ થતાંજ ધ કાશ્મીર ફાઇલ્સના સિનેમાઘરો હાઉસફુલ થઈ ગઈ હજારોની સંખ્યામાં લોકો ફિલ્મને જોવા પહોંચી ગયા 80 વર્ષના ઘરડા વ્યક્તિથી લઈને 18 વર્ષના યુવક યુવતીઓ મહિલાઓ આ ફિલ્મનને જોવા પહોચ્યા ફિલ્મ બનાવનાર પણ દર્શકો જોઈને ખુશ થઈ ગયા જાણકારી માટે જણાવી દઈએ.
ધ કાશ્મીર ફાઇલ્સને દેશના માત્ર 500 સિનેમાઘરોમાં જ રિલીઝ કરવામાં આવી છે જયારે રાધેશ્યામ ફિલ્મ 9600 સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવી તેમાં છતાં ધ કાશ્મીર ફાઇલ્સે એ ફિલ્મને ટક્કર આપતા પહેલા દિવસેજ 3 કરોડથી વધુની કમાણી કરી દીધી છે એવામાં બે દિવસ રજાઓ છે એટલે પુરી આશા છેકે ફિલ્મ બૉક્સઑઈફસમાં જબરજસ્ત.
કમાણી કરશે બોલોવુડથી અત્યારે ફિલ્મને કોઈ સહકાર નથી મળી રહ્યો ફિલ્મને જે પણ સહકાર મળી રહ્યો છે તેને જનતા આપી રહી છે તેમાં છતાં ફિલ્મને જે સહકાર મળી રહ્યો છે ખરેખર તે ખુબજ સારું કહી શકાય જે બૉલીવુડ ફિલ્મોને લોકો સિનેમાઘરોમાં જોવા નતા આવતા આજે એજ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મને જોવા લોકો ઉમટી રહ્યા છે.