માં આખરે માંજ હોય છે અહીં એ વાતથી કોઈ ખબર નથી પડતી કે તેઓ આમિર છેકે ગરીબ તેઓ બસ દરેક હાલમાં બાળકોને આગળ વધતા જોવા માંગતા હોય છે હવે આવી જ મિશાલ પેશ કરી શાહરુખ ખાનની પત્ની ગૌરી ખાને હકીકતમાં શાહરૂખના પુત્ર ઇબ્રાહિમ થોડા સમય પહેલા પોતાની મમ્મીની ઓફિસે પહોંચ્યા હતા.
બ્રાહમને જોઈને ત્યાં મીડિયા પણ પહોંચી ગયું ત્યારે ગૌરી બહાર નીકળી અને નક્કી કર્યું કે આજે અબ્રાહમ પહેલીવાર મીડિયાને એકલા પોઝ આપશે તેના બાદ ગૌરીએ અબ્રાહમ પાછળથી પોતાના બધા નોકરીને હટાવી દીધા પરંતુ અબ્રહામની તસ્વીરમાં આ નાના ઝુંડમાં રોપેલ ઝાડવા આડા આવી રહ્યા હતા.
ત્યારે ગૌરી ખાને પોતાના પુત્રની સારી તસ્વીર આવે એટલા માટે ખુદ ઝુંડ સાઈડમાં કરવાનું શરૂ કરી દીધું હકીકતમાં તેઓ પોતાના પુત્રને નાની ઉંમરે જ શીખવી રહી હતી કે મીડિયાને કંઈ રીતે ફેસ કરવામાં આવે અબ્રાહમ પણ અહીં બિલકુલ કમજોર ન પડ્યા એમણે મીડિયાને બિન્દાસ્ત પોઝ આપી રહેલ જોવા મળ્યા.