આ દુનિયાને છોડી દીધા બાદ પણ શુશાંતસિંહે એવું કરી બતાવ્યું છે જેને બૉલીવુડ સ્ટાર જીવતા પણ નથી કરી રહ્યા આ શુશાંતસિંહના ફેન્સ શિવાય પુરા દેશ માટે મોટી ખુશખબરી છે એમરિકાની લુના સોસાયટી ઇન્ટરનેશનલે શુશાંત સિંહના જન્મદિવસને હવે શુશાંત મુન નામથી ઉજવવાનો ફેંશલો લીધો છે.
આવતા વર્ષે 21 જાન્યુઆરી 2023ના રોજ શુશાંતસિંહની 36મી જન્મજયંતીને પહેલીવર શુશાંત મુન રૂપે મનાવવામાં આવશે કમાલની વાત એ છેકે આ દિવસે 2023ની પહેલી અમાવાસ હશે આ દિવસે ચાંદ ધરતીના સૌથી નજીક હોય છે શુશાંતના અંતરિક્ષ પ્રેમ દરેકને ખબર છે એમને ચાંદ પર 1 કરોડ 85 લાખમાં.
જમીન પણ ખરીદી હતી એમની જોડે એક ટેલિસ્કોપ હતું જેની મદદથી તેઓ ઘણીવાર પોતાની જમીનને જોયા કરતા હતા આ ખાસ મોકા પર લુના સોસાયટી ઇન્ટરનેશનલ કહ્યું છેકે એમને આશા છેકે શુશાંત મુંન એક ઐતિહાસિક અને વાર્ષિક ઇવેન્ટ બની જશે શુશાંત આવું સન્માન મેળવાનર પહેલા બૉલીવુડ એક્ટર બન ગયા છે.
કદાચ કેટલાય લોકો એ વાત નહીં જાણતા હોય શુશાંત ફિલ્મ ચંદા મામા દૂર કેમાં લીડ રોલ નિભાવવાના હતા અને તેના માટે તેઓ નાસા પણ ગયા હતા શુશાંતનું સપનું હતું કે તેઓ એક દિવસ ચાંદ પર જશે પરંતુ લાગે છેકે એમનું એ સપનું હવે પૂરું થવાનું છે મિત્રો આ મામલે તમે શું કહેશો અમને કોમેંટમાં જણાવી શકો છો.