એક્ટર શાહિદ કપૂર અને અમૃતા રાવ સ્ટારની ફિલ્મ વિવાહ તો બધાને યાદ જ હશે અહીં ફિલ્મમાં બંને સ્ટાર વચ્ચેની કેમેસ્ટ્રી લોકોને ખુબજ આવી હતી ફિલ્મના દરેક સ્ટારકાસ્ટને લોકોએ ખુબજ પસંદ કરી હતી જેમાં ફેમસ પાત્ર છોટીનું પણ હતું જેઓ ફિલ્મમાં અમ્રિતાની બહેન બની હતી અને શાહિદ કપૂરની સાળી બની હતી.
વિવાહ ફિલ્મમાં છોટીનું પાત્ર નિભાવનાર બીજું કોઈ નહીં પરંતુ એક્ટર અમૃતા પ્રકાશ છે તેઓ નાની ઉંમરે વિવાદમાં જબરજસ્ત અભિનય કર્યો હતો પરંતુ શું તમને ખબર છેકે હવે તેઓ કેટલી બદલાઈ ગઈ છે અમૃતા પ્રકાશ 16 વર્ષમાં ખુબજ બદલાઈ ગઈ છે વિવાદ ફિલ્મ 2006 માં રિલીઝ થઈ હતી ત્યારે તેની ઉંમર 19 વર્ષ હતી.
અને આજે તેઓ 35 વર્ષની થઈ ગઈ છે વધતી ઉંમરના લીધે તેનામાં ખુબજ બદલાવ આવ્યો છે એક્ટર અત્યારે ખુબજ ગ્લેમરસ દેખાય છે અમૃતાએ પોતાના એકટિંગના કરિયરની શરૂઆત વિજ્ઞાપનો દ્વારા શરૂ કરી હતી એમણે લગભગ 50 જેવી એડ઼ો કરી છે તેના શિવાય અમૃતાએ ટીવી સીરિયલ અને સાઉથ ફિલ્મોમાં પણ કામ કરી ચુકી છે.
અમૃતાએ પ્રથમ ફિલ્મ 2001 માં આવેલી તુમ બિનથી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું જેના બાદ 2004 માં સાઉથ ફિલ્મમાં કામ કરવાનો મોકો મળ્યો હતો પરંતુ અમૃતાને સાચી ઓળખાણ 2006 માં શાહિદ કપૂરની વિવાહ ફિલ્મથી મળી હતી જેમાં એમને બેસ્ટ એક્ટરનો ઈન્ટરનેશલ એવોર્ડ પણ મળ્યો હતો મિત્રો તમને પણ છોટીની એકટિંગ પસંદ હોય તો પોસ્ટ શેર કરવા વિનંતી.