અક્ષય કુમાર સુરક્ષા કર્મીઓને કેટલુ સન્માન આપેછે તે આજે લોકોને ત્યારે ખબર પડી જયારે અક્ષય કપિલ શર્મા શોના સેટ પર શૂટિંગ કરવા પહોંચ્યા જણાવી દઈએ જયારે અક્ષય કુમાર શૂટિંગ પૂર્ણ કરીને સેટથી બહાર નીકળ્યા જ્યાં મીડિયાની ભીડ હતી અક્ષય ફોટો ખીંચાવી રહ્યા હતા ત્યાં એક સેનાનો જવાન આવ્યો.
જવાન અક્ષય કુમાર સાથે ફોટો પડાવવાની કોશિશ કરવા લાગ્યો સુરક્ષા કર્મી થોડો ઘબરાઈ ગયો કારણે કે આ પહેલી વાર આટલા એકસાથે મીડિયાના કેમેરા જોયા હતા અક્ષયે જવાનને કહ્યું પોતાનો ફોન મીડિયા વાળાને આપી દયો તે મારી અને તમારી તસ્વીર ખીંચી દેશે કહી અક્ષયે મીડિયા સામે ઈશારો કર્યો હતો.
તેમના સિક્યુરિટીએ સમજ્યું અક્ષય એવું કહી રહ્યા છેકે સુરક્ષા કર્મીને મારી જોડેથી હટાવો અક્ષયના સિક્યુરિટીએ તે સુરક્ષા કર્મીને દૂર કરી દીધા પરંતુ અક્ષયે તરત પોતાના સુકયુરિટીને રોકી દીધા ત્યારે અક્ષયનો બીજો સિકયુરિટી આવી ગયો અને પ્રથમ વાળા સિકયુરિટીને બોલવા લાગ્યો તેના બાદ અક્ષય કુમારે સુરક્ષા કર્મીને પોતાની જોડે ઉભો રાખ્યો.
પછી સાથે ફોટો પડાવ્યો આ જોઈને મીડિયા વાળા પણ અક્ષયના વખાણ કરવા લાગ્યા અક્ષય કુમાર હંમેશા સેનાના જવાનોનું સન્માન કરે છે અક્ષયે એક પોસ્ટ પણ શેર કરી હતી શહીદ થનારા પરિવારને પૈસાની મદદ કરવામાં આવે મિત્રો અક્ષયના આ વ્યવહાર માટે તમારું શું કહેવું છે કોમેંટ કરવા વિનંતી.