ફેમસ સાઉથ ઇન્ડિયન એક્ટર હમસા નંદિનીના ફેનને ત્યારે ઝટકો લાગ્યો જયારે એમને કે!ન્સર હોવાની જાણકારી લોકો સામે આવી 36 વર્ષની ઉંમરમાં હમસા અત્યારે કે!ન્સર જેવી બીમારીથી જંગ લડી રહી છે પોતાના વાળથી કોને પ્રેમ ન હોય પરંતુ કે!ન્સરના કારણે હમસાના વાળના બધા વાળ ખરી ગયા છે.
પરંતુ તેમ છતાં કે!ન્સર હમતાની હિંમતને નથી તોડી રહ્યું હમતાંએ વાળ વગરજ એવો ફોટોશુટ કરાવ્યો છે જેની ચર્ચા પુરી દુનિયામાં થઈ રહી છે હમસાએ આ ફોટોશૂટમાં જાણીતા ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રાના ઇન્ડિયન વ્યારને પહેર્યું છે મનીષ મલ્હોત્રાએ હમસા લુકને ધ્યાનમાં રાખીને આ પરફેક્ટ ડ્રેસ બનાવી છે.
અત્યારે હમસાની કીમો થેરાપિસ્ટ શેશન ચાલી રહ્યા છે પાછળના દિવસોમાં હમસાએ કે!ન્સરની જાણકારી આપતા પોતાના પોસ્ટમાં લખ્યું હતું કોઈ ફર્ક નથી પડતો જિંદગી જેટલી મુશ્કેલિઓ મારા રસ્તામાં પેદા કરે કોઈ ફર્ક નથી પડતો કેઆ કેટલી અનફેયર લાગે હું એક વકટીમ નહીં બનું હું ડર નેગેટિવિટી અને.
નિરાશાને ખુદ પર આવવાં નહીં દવ હું હાર નહીં માનુ હમસાને ઠીક થવા માટે લોકો દુવાઓ કરી રહ્યા છે હમસાની અચાનક આવી તસ્વીર જોઈને કેટલાક લોકો ચોકી ગયા હતા આપણે પણ પ્રાર્થના કરીએ છીએ કે હમસનાએ આ મહા બીમારીથી લડવાની પ્રાર્થના મળે અને જલ્દી સાજા થઈને આપણી સામે આવે.