સલમાન ખાન હાલમાં દબંગ ટુરને લીધે દુબઈમાં હતા સ્ટેજ પરફોર્મન્સ કર્યું એ સમયે એમના એક વિડિઓને કારણે ચર્ચામાં આવ્યા હતા તેઓ દુબઈથી પાછા આવતા સમયે એમને મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા પરંતુ સલમાનને જોતા એવું લાગ્યું કે સલમાન સારા મૂડમાં ન હતા તેઓ મીડિયા વાળાએ લગાતાર તસ્વીર ખીંચવા.
પર ખિજાઈ ગયા હતા અને એમનો ગુ!સ્સો આસમાને પહોંચી ગયો હતો સલમાને માસ્ક પહેરવા હતું છતાં એમનો ગુસ્સો સાફ જોવા મળી રહ્યો હતો જણાવી દઈએ એપોર્ટ પર સલમાન એમના બોડીગાર્ડ સાથે જઈ રહ્યા હતા ત્યારે ત્યાં હાજર રહેલ મીડિયા રિપોર્ટર સલમાની તસ્વીર લઈ રહ્યા હોય છે જયારે સલમાનના બોડીગાર્ડ ના પડી રહ્યા હોય છે.
ત્યારે પણ મીડિય વાળા તસ્વીર લઈ રહ્યા હોય છે ત્યારે સલમાન ગુસ્સામાં મીડિયા સામે જુવે છે અને ફોટો ન લેવા કહે છે અને સલમાન ઊંચી અવાજે કહેવા લાગ છે થઈ ગયું ને યાર હવે અહીં સલમાન ગુસ્સામાં આ રીતે કહેતા ફોટોગ્રાફર પોતાનો કેમેરો બંદ કરી લેછે સલમાન આમ તો ખાસ કરીને સારા મૂડમાં જોવા મળતા હોય છે.
પરંતુ અહીં એમના ગુસ્સાનું કારણ સામે આવ્યું છે બૉલીવુડ લાઇફથી વાત કરતા સૂત્રોએ જણાવ્યું કે સામાન્ય રીતે સલમાન એરપોર્ટના ગેટ નંબર 20થી નીકળે છે ત્યાં થોડું ચાલવાનું હોવાથી સેલેબ્રીટી આસાનીથી પોતાની કાર સુધી પહોંચી જાય છે પરંતુ આ વખતે ગેટ 8 નંબરથી જતા કાર દૂર હતી એટલે એમને ગુ!સ્સો આવી ગયો હતો.