ક્રિકેટને ભારતી શહિત વિદેશમાં પણ ખુબ પસંદ કરવામાં આવે છે ક્રિકેટ એક એવી રમત છે જેનો સમગ્ર વિશ્વમાં લોકપ્રિય છે તેના વચ્ચે વેસ્ટ ઈન્ડિઝન દરેક ખેલાડી પણ આગવી રમતને લઈને પણ જાણીતા છે વેસ્ટ ઈન્ડિઝના ખેલાડીઓ માત્ર તેમની રમતના કારણે જ નહીં પરંતુ તેમની પર્સનલ.
પરંતુ મિત્રો અમે અમે તમને આજે વેસ્ટ ઈન્ડિઝના પાંચ એવા ખેલાડીઓ વિશે જણાવીશું જેમની પત્નીઓ અભિનેત્રીઓને પણ ટક્કર આપે તેવી છે પહેલા વાત કરીએ તો કાર્લોસ બ્રેથવેટ જેઓ વેસ્ટ ઈન્ડિઝના ઓલરાઉન્ડર ખેલાડીઓમાંથી એક છે તેઓ રમત સાથે સુંદર પત્નીને કારણે ચર્ચામાં રહે છે જેઓ જોવામાં ખૂબ જ સુંદર છે.
ક્રિસ ગેલ વેસ્ટ ઈન્ડિઝનું એક એવું નામછે જે આખી દુનિયા જાણે છે પરંતુ તેની પત્ની નતાશા બેરિજ દેખાવમાં ખૂબ જ સુંદર છે તમને જણાવી દઈએ કે ક્રિસ ગેલે 2009માં નતાશા સાથે લગ્ન કર્યા હતા જેઓ ભલ ભળી એક્ટરોને ટક્કર આપે તેવી છે વેસ્ટ ઈન્ડિઝનો ઓલરાઉન્ડર કિરોન પોલાર્ડ તેમની પત્ની ખૂબ જ સુંદર છે તેનું નામ જેના અલી છે.
વાત કરીએ ડેરેન સેમીની પત્નીનું નામ ડેનિયલ છે અને તે પોતાની સુંદરતાથી મોટી મોટી મોડલ પણ ઝાંખી પડે વેસ્ટ ઈન્ડિઝનો ઓલરાઉન્ડર ખેલાડી આન્દ્રે રસેલ જેઓ આઇપીએલમન ખુબ સારું પ્રદર્શન કર્યું હતું આન્દ્રે રસેલની પત્નીનું નામ જેસિમ લોરા છે જેઓ સુંદરતા મામલે ખુબજ બોલ્ડ છે.