હમણાં તમે જોયું બીસીસીઆઇએ વિરાટ કોહલીને કેપ્ટ્ન માંથી હટાવ્યા કહેવાય રહ્યું છેકે બિસિસિઆઇએ ડાયરેક્ટ પ્રેસ નોટ રિલીઝ કરી દીધી જેમાં કહેવામાં આવ્યું અમારી જે સિનિયર કમિટીના મેમ્બર છે તેઓ ઈચ્છે સે આજથી ઓડી અને ટવેન્ટી કેપ્ટન જેછે એ રોહિત શર્મા રહેશે બીસીસીઆઇએ આ પુરી વાત પ્રેસ નોટમાં તો કહી પરંતુ ખુદ વિરાટ કોહલીને આ વાત પ્રેસનોટથી ખબર પડી.
બીસીસીસાઈએ એટલું પણ ન વિચાર્યું કે વિરાટ કોહલીએ ભારતીય ક્રિકેટ ટીમે માટે જે યોગદાન આપી રહ્યા છે એમને ફાઇનલ નોટિસ આપવામાં આવે આ વાતને લઈને વિરાટ કોહલીના ફેન્સ બહુ નારાજ છે આજે વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની ચોથી મેરેજ એનિવર્સરી છે અનુષ્કાએ વિરાટ સાથે કેટલીક ફોટો શેર કરી છે તેની સાથે અનુષ્કાએ વિરાટને લઈને એક મેસેજ લખ્યો છે.
અહીં મેસેજમાં કેટલીક એવી વાત કરીછે જે બીસીસીઆઈ અને સૌરવ ગંગોલી પર સીઘી આંગળી કરી હોય એમના પર કટાક્ષ કરવામાં આવ્યો અને એમની હરકતો પર એક મેસેજ છે અનુષ્કાએ મેસેજમાં કહ્યું બહુ હિંમત વળી વાતછે જે દુનિયામાં પોતાના પર્શનલમાં છે પોતાના મનથી છે અને આંખો પર ચશ્માં પહેર્યા છે ત્યાં તમે જેછો તે બતાવો છો આભાર મને સાંભળવા બદલ.
મારી જરૂર પડે અને પોતાનું મગજ ખુલ્લું રાખજો જયારે કહ્યું તમને લગ્નની બરાબરી ત્યારે થાય છે જયારે બંને સિકયોર હોય અને હુંછું દુનિયામાં તમે સૌથી વધુ સિકયોર છો અને એ લોકો કિસ્મત વાળા છે જેઓ જાણે છે અસલમાં તમે કોણ છો ઉમ્મીદ કરું છું પ્રેમ રિસ્પેકટ અમને ગાઈડ કરતા રહે કંઈક આ રીતે કોડવર્ડમાં અનુષ્કાએ શુભેછાઓ પાઠવી હતી.