અમેરિકાના સિલેકનવેલીમાં રહેતા અજબપતિ માઈકલ ગોગવેન એક વાર ફરીથી મુસીબતોનો સામનો કરતા નજરે આવી રહ્યા છે માઇકલના પૂર્વ કર્મચારીઓએ માઈકલ સામે 800 મિલિયન ડોલરનો કેસ નોંધાવ્યોછે આ અજબપતિ ઉપર આરોપ નાખ્યો છેકે માઈકલે તેની પાસે એક રેકોર્ડ બનાવીને રાખ્યો છે.
એક રેકોર્ડ એટલેકે માઈકલએ તે રેકોર્ડમાં પાંચ હજાર મહિલાઓ વિશે લખેલ છે જેમની સાથે તે શારીરિક સબંધ રાખતો હતો પાંચ હજાર મહિલાઓ તેમાં 18 વર્ષની યુવતિઓ પણ હતી આ અનુભવનો રેકોર્ડ માઇલકે એક સેફ જગ્યાએ સંતાડીને રાખ્યો છે જેમાં મહિલાઓ સાથે રાખેલ સબંધનો અનુભવ તેમાં લખવામાં આવ્યો છે.
ગયા વર્ષે પણ એક મહિલાએ દાવો કર્યો હતો કે માઈકલે 10 વર્ષથી વધારે તેનું યૌનશોષણ કર્યું છે જણાવી દઈએ આ અરબપતિને લગ્ન થઈ ગયેલ છે જેના બે બાળકો પણ છે અહીં પુરી વાત સોસીયલ મીડિયામાં અને લોકોમાં ચરડચણો વિષય બનવા છતાં માઈકલે આની ઉપર હજુ સુધી કોઈ બયાન આપ્યું નથી
અરબપતિ માઈકલ ઉપર એક બીજો [પણ આરોપ છેકે વાઈટ ફ્રેશ મોન્ટાના નામના શહેરમાં પોતાના છુપા સાચવેલ ઘર રાખતો હતો ત્યાં સેફ ઘરમાં છોકરીઓને બોલાવીને એમની સાથે શારીરિક સબંધ બાંધતો હતો પરંતુ હજુ સુધી આ કરોડપતિ ઉપર નાખેલ આરોપ સાબિત થયા નથી.