કાલે મેચ દરમિયાન ક્રિકેટ કવર કરનાર કેમેરામેને ભૂલથી અનુષ્કા શર્મા અને એમની પુત્રી વામિકા પર ફોક્સ કરી દીધું તેના લીધે પહેલી વાર વામીકાનું વિડિઓ અને ફોટો ટીવી પર આવી ગયો જન્મથી અત્યાર સુધી અનુષ્કા અને વિરાટ કોહલીએ પોતાની પુત્રીનો ચહેરો લોકોને નથી બતાવી વામિકાનો જન્મ થતાજ.
સોસીયલ મીડિયાથી અપીલ કરી હતી કે કોઈ પણ એમની પુત્રીની તસ્વીર ન ખેંચે આ વિનંતી વિરાટ કોહલીએ ક્રિકેટના કેમેરામેનથી પણ કરી હતી પરંતું કાલે એક ભૂલના કારણે અનુષ્કાની પુત્રીની તસવીર સામે આવી ગઈ જેના બાદ આ બધી જગ્યાએ વાઇરલ પણ થઈ ગઈ હવે સ્વાભાવિક છે આને લઈને અનુશ્કા અને વિરાટમાં.
નારાજગી છે કારણ કે એમની પરમિશન વગર એમની પુત્રીની તસ્વીર લેવામાં આવી અને પછી તેને વાઇરલ પણ કરવામાં આવી હવે કહેવાઈ રહ્યું છેકે આવું કરીને કેમેરામેને ન ફક્ત નિયમોનું ઉલ્લંઘન કર્યું છે પરંતુ કોઈની પ્રાઇવસીમાં પણ દખલ કરી છે કહેવાય રહ્યું છેકે વિરાટ એ કેમેરામેન સામે સખ્ત એક્શન લઈ શકે છે.
એવી સંભવનક છેકે વિરાટ કેમેરામેન અને પ્રોડક્શન ટિમના એ શખ્સને નોટિસ મોકલી શકે છે જેના કારણે વામિકાની તસ્વીર ટીવી પર બતાવામાં આવી વિરાટ જયારે આ સિરીઝ રમવા માટે પાછળના દિવસોમાં રવાનાં થઈ રહ્યા હતા ત્યારે એરપોર્ટ પર મીડિયાની ભીડ હતી ત્યારે વિરાટે મીડિયાને પુત્રીની.
તસ્વીર ન લેવાની વિનંતી કરી હતી અને મીડિયાએ તેમની વાત માની પણ હતી પરંતુ હવે એક ભૂલથી વામિકાની તમામ તસ્વીર અત્યારે સોસીયલ મીડિયામાં ચલાવાઈ રહી છે હવે જોવાનું રહ્યું વિરાટ કોહલી અને અનુષ્કા આના પર શું એક્શન લેછે મિત્રો તમને શું લાગે છે આના પર કોમેંટ કરવા વિનંતી.