Cli

સાઉથના વિજયની ઓસ્કારમાં પસંદ પામેલ ફિલ્મ જય ભીમની આ કડવી સચ્ચાઈ સાચી હશે ?

Bollywood/Entertainment Breaking

સાઉથ ફિલ્મ જયભીમ અત્યારે ઓસ્કારની રેસમાં દોડી રહી છે લોકોને આશા છેકે ત્યાં ફિલ્મ કંઈક તો કમાલ બતાવશે પરંતુ આ બધાની વચ્ચે જય ભીમ ફિલ્મની કારસ્તાનનો એવો ખુલાસો થયોછે જે 135 કરોડ ભારતીયના સન્માનને ઠેસ પહોચાડી શકે છે અહીં આ ખુલાસાથી કેટલાય લોકો નારાજ પણ થઈ શકે છે.

પરંતુ જરૂર એછે તમે આ સચ્ચાઈ ને જાણો પાછળના દીવસોમાં બધી જગ્યાએ એ ખબર ફેલાઈ કે જયભીમ ફિલ્મને ઓસ્કરે પોતાની યૂટ્યૂબ ચેનલ પર જગ્યા આપી બતાવવામાં આવ્યું કે આવું સન્માન મેળનાર ભારતની આ પહેલી ફિલ્મ છે હકીકતમાં ઓસ્કરનું એક યુટુબ ચેનલ છે જ્યાં જયભીમનો એક સીન પોસ્ટ કરવામાં આવ્યો હતો.

એ વાતને લઈને જયભીમના મેકર બહું ખુશીમાં હતા પરંતુ હવે એક ખુલાસાએ આ દાવાની હવા નીકાળી દીધી છે ઇન્ટરનેશનલ ન્યુઝ ચેનલ વીઓનની ન્યુઝ રિપોર્ટ મુજબ ઓસ્કારે પોતાના પેજમાં એ સાફ જાણકારી આપી છેકે કોઈ પણ પોતાની ફિલ્મની ક્લિપ પોતાના યુટુબમાં ચલાવી શકે છે જેના માટે 5 હજાત ડોલર એટલે 3 લાખ 17 હજાર રૂપિયા આપવા પડે છે.

મીડિયા રિપોર્ટ મુજબ એવી ઉમ્મીદ છેકે જય ભીમના મેકરે પણ આ ચાર્જ આપીને પોતાનો સીન ઓસ્કારના યૂટ્યૂબ ચેનલ પર ચલાવાયો અને ભારતમાં વાહ વાહ કહેડાવ્યું આ સન્માન એમને પૈસા આપીને ખરીદ્યું હતું ફિલ્મ સારું છે પરંતુ ઝૂઠ બોલીને વાહવાહી લેવી અને 135 કરોડ લોકોના વિશ્વાસ સાથે ખેલવું બહુ ખોટું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *