ત્રણ દિવસ પહેલા પ્રિયંકા ચોપડાએ એ વાતનું એલાન કર્યું હતું કે તેઓ એક બાળકની માં બની ગઈ છે બાળકીનો જન્મ સરોગસી દ્વારા થયો છે પ્રિયંકાને માં બનવા પર એમને દુનિયા ભરથી શુભેછાઓ મળી પરંતુ કેટલાક એવા પણ છે જેઓ પ્રિયંકાના આ પ્રકારના પગલાંને ઘટિયા પણ બતાવી રહ્યા છે અહીં એક શખ્સે.
દાવો કરી દીધો છે બાળકીની માં બન્યા બાદ પ્રિયંકા અને નિક જોનસ ના છૂટાછેડા થઈ જશે આ દાવો કરનાર બીજું કોઈ નહીં પરંતુ કમાલ આર ખાન છે કમાલ ખાને પોતાના ટવીટ્માં લખ્યું છે તમને યાદ છેકે કિરણ રાવને પોતાનો પુત્ર આઝાદ સરોગસીથી મળ્યો હતો તો એમણે વિચાર્યું કે પોતાના શરીરને જાળવી.
રાખવા ખુદથી બાળકને જન્મ નહીં આપવો જોઈએ તેમ છતાં છૂટાછેડા થઈ ગયા છે હવે પ્રિયંકા ચોપડાને પણ સરોગસી દ્વારા બાળક થયુંછે તો વિચારો આગળ શું થશે પરંતુ અહીં આ ટવીટ બાદ કમાલ આર ખાન ડરી ગયા અને એમણે ફટાફટ ડીલીટ કરી દીધી તેના બાદ કમાલ આરે બીજી પોસ્ટ લખી.
ગોદ લેવું અને સરોગસીથી બાળક લેવું એકજ વાતછે માં ફક્ત એકજ છે જેણે પોતાના બાળકને 9 મહિના પેટમાં રાખ્યું જો કોઈ પૈસા વાળા લોકોએ તેની માંથી લઈ લીધુંછે તોએ ગોદ લેવાથી વધુ કંઈ નથી કમાલના આ ટવિટ પર કેટલાય લોકો સમર્થનકરી થયા છે તેની પહેલા તસ્લીમાએ પણ પ્રિયંકા પર સવાલ ઉભા કર્યા હતા.