અત્યારના જમાના માં લગ્નજીવનમાં અજીબો ગરીબ કિસ્સાઓ બતા હોય છે જેમાં પતિ અથવા પત્ની ક્યારે પોતાના શોખ પુરા કરવા માટે બીજે રંગરેલિયા મનાવવાના ચક્કરમાં ક્યારે પોતાનું ઘર પણ ભાગવાના કિસ્સા બનતા હોય છે અહીં એક અજીબો ગરીબ કિસ્સો અમદાવાદનો સામે આવ્યો છે.
મળતી માહિતી મુજબ આ ઘટના અમદાવાદનીછે આ મામલો ત્યારે બહાર આવ્યો જયારે આ પૂરો મામલો ફેમિલી કોર્ટમાં પહોંચ્યો અહીં લગ્ન કરીને આવેલી પત્ની પોતાના પ્રેમી સાથે છેલ્લા 14 વર્ષથી અફેરમાં હતી અહીં અજીબ વાત એ હતી કે પત્નીએ પોતાના પ્રેમીને પોતાનાજ ઘરમાં છેલ્લા 3 મહિનાથી ઘરમાં રાખી રહી હતી.
પતિ પત્નીને બંનેના લગ્ન કર્યે 28 વર્ષ થયા છે જેમાંથી તેમને 27 વર્ષની પુત્રી છે અને 16 વર્ષનો પુત્ર છે અહીં પત્નીને વર્ષ 2007માં એક યુવક સાથે મુલાકાત થઈ હકીકતમાં પત્નીનો આ પ્રેમી હતો તેની ઓળખાણ આ યુવક તેની બહેનપણીનો પતિ છે તેવું પતિને કહ્યું હતું અહીં તે પ્રેમી યુવકનો સબંધ આ ઘરથી ધીરે ધીરે વઘી ગયો હતો.
અહીં રોજનો સબંધ વધી જતા પોતાના દરેક પ્રસંગોમા પ્રેમી મિત્ર બની હાજર રહેતો હતો આ પ્રેમી એકવાર તો પત્ની ગામડે ગઈ કહીને તેમના ઘરે ત્રણ મહિના રોકાયો હતો પરંતુ ધીરે ધીરે પતિને શકે જતા ઘરમાં ઝ!ગડા વધી ગયા છેવટે પતિને ખબર પડતા પતિએ પત્નીને છૂટાછેડા આપી દીધા એક અજાણ્યા યુવકના લીધે બંનેનું સારું લગ્નજીવન વિખેરાઈ ગયું હતું.