વચન તો સાત જનો સુધીના આપ્યા હતા તો પછી આટલી જલ્દી સાથે છોડીને કંઈ રીતે ચાલ્યા ગયા આ સવાલ રાજુ શ્રીવાસ્તવની પત્નીના મનમાં વારંવાર ફરી રહ્યો છે નિગમબોધ ઘાટ પર અંતિમ વિદાઈ આપવા પહોંચેલ રાજુ શ્રીવાસ્તવ ની પત્નીની આંખોથી એક ઘડી પણ આંશુ રોકાયા ન હતા.
એમની નજરો રાજુ શ્રીવાસ્તવના મૃતદેહ પરજ ટકી રહી હતી તેઓ વારંવાર ફરી ફરીને રાજુ શ્રીવાસ્તવ ને જોઈ રહી હતી ચહેરા પર ક્યારેય ન પૂરું થાય તેવું દુઃખ ઝળકી રહ્યું હતું પુરી દુનિયાને હસાવનાર આજે રડાવીને ચાલ્યા ગયા જીવનની દરેક ક્ષણોમાં સીખા શ્રીવાસ્તવ રાજુ જોડે ઉભી રહી.
રાજુ શ્રીવાસ્તવ સીખાને ખુબ પ્રેમ કરતા હતા વર્ષ 1993 માં બંનેના લગ્ન થયા હતા 29 વર્ષનો સાથે નિભાવીને રાજુ શીખાને છોડીને ચાલ્યા ગયા સીખાના ખભા પર બે બાળકોની જવાબદારી પણ છોડી ગયા પરંતુ રાજુ શ્રીવાસ્તવે સંપત્તિ એટલી એકથી કરી કે સીખા અને તેના બાળકોને કંઈ નહીં જોવું પડે નિગમઘાટપર બધાની નજરો શિખા.
પર અટકેલ હતી તેની આંખોમાંથી આંશુ જોઈને લોકોના આંખો પર પણ આંશુ વહી રહ્યા હતા હોસ્પિટલમાં ભરતી રાજુ શ્રીવાસ્તવ માટે સીખાએ ઈશ્વરથી લખો દુવાઓ કરી ક્યારેક મંદિર તો ક્યારેક ગુરૂદ્વારા શિખાએ રાજુની સલામતી માટે દુવા કરી પરંતુ સીખાથી વધુ રાજુ ઈશ્વરને પ્યારા હતા તેથી તેઓ એમની પાસે લઈ ગયા.