મિત્રો અત્યારના જમાનામાં કેટલાક લગ્નેતર સબંધો તમામ મર્યાદાઓ વટાવી દેછે જેના કિસ્સા આપણને રોજ મીડિયામાં જોવા મળતા હોય છે ક્યારેક લોકો એટલી હદો વટાવે છેકે એ હદો પોતાના લગ્ન જીવનમાં ભંગાણ બની જાય છે એવીજ કંઈક ઘટના અહીં નવસારીના વાસંદા તાલુકામાં બની છે.
જાણવા મળતી માહિતી મુજબ આ ઘટના નવસારીના વાસંદા તાલુકાના પાલગભણ ગામમાં બની હતી જ્યાં પતિએ પોતાની પત્નીને તેના પ્રેમી સાથે રંગરેલિયા મનાવતા રંગે હાથે ઝડપી હતી જે પતિથી સહન ના થતા પતિએ જાહેરમાં પતિ અને પત્નીને ઝાડથી થી બાંધ્યા હતા બેકાબુ બનેલા પતિએ પત્નીના પ્રેમીને ન!ગ્ન હાલતમાંજ ઝાડ સાથે બાંધી દીધો હતો.
પતિ પોતાના ઘરથી દૂર નોકરીએ રોજ જતો પરંતુ પતિને પત્ની પર શઁકા જતા તેને પત્નીના પ્રેમીને પકડવાનો પ્લાન બનાવ્યો એક દિવસ પોતા કામ અર્થે બહાર જવાનું બહાનું કર્યું એજ દિવસે આખરે પતિએ પત્નીને પોતાના પ્રેમી સાથે ઝડપી પડી હતી જે પત્નીનો પ્રેમી મળતાજ હોબાળો મચી ગયો હતો.
પતિએ પત્નીના કુટુંબી જનોને પણ બોલાવ્યા હતા જ્યાં તેમની દીકરીને પોતાના પ્રેમી જોડે ઝાડ સાથે બાંધેલ હાલતમાં બતાવ્યા હતા સાથે પતિએ બંનેનો એવી હાલતમાં વિડિઓ પણ બનાવ્યો હતો જે વિડિઓ પતિએ સોસીયલ મીડિયામાં વાઇરલ કર્યો હતો અત્યારે આ વિડિઓ વાઇરલ થતા ચકચાર જવા પામી છે.