Cli

ત્રણ ત્રણ જગ્યાઓ પર અસ્થિ વિસર્જન કરવા પર કેમ મજબુર થયો લતા મંગેશકરનો પરિવાર…

Bollywood/Entertainment Breaking

લતા મંગેશકરની અસ્થિઓનું વિસર્જન ત્રણ ત્રણ જગ્યાઓ પર કરવામાં આવી રહ્યુંછે 6 ફેબ્રુઆરી એ લતા દીદીનું મુંબઈની બ્રિજ કેન્ડી હોસ્પિટલમાં નિધન થઈ ગયું હતું 92 વર્ષના લતા દીદીને કો!રોના થયા બાદ સાજા ન થઈ શક્યા લતા દીદીના અંતિમ સંસ્કાર મુંબઇમાં શિવાજી પાર્કમાં કરવામાં આવ્યા હતા જેમાં દેશના પ્રધાનમંત્રીથી લઈને મોટી મોટી.

હસ્તીઓ સામેલ થઈ હતી લતા દીદીની અસ્થિઓને એમના પરિવારે ત્રણ કળશમાં ભરાવી છે ત્રણ અસ્થિઓને દેશના અલગ અલગ ભાગમાં ગંગા નદીમાં તેરવવામાં આવશે કેટલાક સમય પહેલા લતા દીદીના ઘર વાળાએ એક કળશની અસ્થિઓને નાસિકના રામકુંડમાં તેરવી તેના બાદ વધેલ બે અસ્થિઓ માંથી એક અસ્થિ કાશી અને.

બીજી અસ્થી હરિદ્વારની ગંગામાં તેરવી કેટલાય મીડિયા રિપોર્ટમાં એવું પણ કહેવાઈ રહ્યું છેકે લતા દીદીના પરિવારના સદસ્ય કાશીમાં અસ્થિઓ તેરવવા જશેતો ત્યાં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર રહશે લતા દીદીની ત્રણ જગ્યાએ અસ્થિઓ વિસર્જન કરવાનું કારણ એછે કે લતા દીદી આપણા.

પુરા દેશને પ્રેમ કરતી હતી અને પૂરો દેશ પણ એમને અતૂટ પ્રેમ કરતો હતો એટલે એમની અસ્થિઓને દેશના અલગ અલગ ભાગમાં તેરવવામાં આવી રહી છે બતાવામાં આવી રહ્યું છેકે લતા દીદીના ઘરના લોકો જલ્દી કાશી જવા રવાના થશે આપણે ઈશ્વરને એજ દુવા કરીએ કે તેઓ લતા દીદીને એમના ચરણોમાં સ્થાન આપે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *