જુઠ્ઠ ભલે ગમે એટલું મોટું હોય પરંતુ તે સત્ય સામે બેનકાબ થઈ જાય છે બ્રહ્માસ્ત્ર 2ને લઈને એવી ખબર સામે આવી છેકે આ ફિલ્મને સુપરહિટ જણાવનારા લોકોના કાળજા ફાટી જશે કારણ કે બ્રહ્માસ્ત્ર ટુ ને રણવીર સિંહ રિતિક રોશન બાદ હવે સાઉથ સુપરસ્ટાર યશે પણ ઠુકરાવી દીધી છે આ ત્રણે અભિનેતાઓને દેવ ના.
રોલ માટે ઓફર કરી હતી પરંતુ આ ત્રણે અભિનેતાઓએ દેવ નો રોલ કરવા માટે ઘસીને ના પાડી દીધી હતી 450 કરોડમાં બનેલી ફિલ્મ બ્રહ્માસ્ત્ર અત્યાર સુધીમાં માત્ર 435 કરોડનીજ બોક્સ ઓફિસ પર કમાણી કરી શકી છે પરંતુ ફિલ્મના મેકર અને તેમના ફેન્સ એવું હંમેશા જણાવતા રહ્યા કે આ ફિલ્મે કમાણીના ઘણા બધા રેકોર્ડ તોડી નાખ્યા છે.
ફિલ્મ બ્રહ્મસ્ત્રના પહેલા ભાગ બાદ હવે ડિરેક્ટર અયાન મુખર્જી અને કરણ જોહરે આ ફિલ્મના બીજા ભાગની તૈયારીઓ શરૂ કરી દીધીછે આ ફિલ્મોમાં દીપિકા પાદુકોણ નું નામ ફાઇનલ થઇ ગયું છે પરંતુ દેવના પાત્ર માટે ફિલ્મ મેકરો બધાની પાસે જઈ રહ્યા છે પહેલા અયાન મુખર્જી રિતિક રોશન પાસે ગયા તેમને પણ ના પાડી ત્યારબાદ રણબીર સિંહ પણ આ પાત્ર માટે ઘસીને ના પાડી દીધી અને ત્યારબાદ કરણ જોહર અને અયાન મુખર્જી.
યસ પાસે ગયા પરંતુ બે મીટીંગ થવા છતાં પણ હશે આ પાત્ર માટે ના પાડી દીધી યશ એ સુપર સ્ટાર પેન ઇન્ડિયા સ્ટાર છે તે કોઈ ફેન્ચાસી ફિલ્મનો ભાગ ના બની શકે કારણકે જો આ ફિલ્મો પણ બ્રહ્માસ્ત્ર પાર્ટ વન ની જેમ રહી તો તેમની ઇજ્જત ડૂબી શકે છે આવત છે કરણ જોહર અને અયાન.
મુખર્જી ઈચ્છે છેકે કોઈ સાઉથ ના સુપરસ્ટારને આ પાત્રમાં લેવામાં આવે જેનાથી આ ફિલ્મો સાઉથ ઇન્ડસ્ટ્રીઝમાં પણ કમાણી કરી શકે પરંતુ બધા જાણે છેકે આટલા મોટા બજેટમાં બનેલી ફિલ્મ બ્રહ્માસ્ત્ર એટલી બધી કમાણી કરી શકી નથી એ વચ્ચે કોઈ આ ફિલ્મ પર હાથ મૂકવા માટે તૈયાર નથી.