કાલ રાત્રે જ સાઉથ અને બૉલીવુડ સ્ટાર ધનુષે પત્ની ઐશ્વર્યાથી અલગ થવાનો ફેંશલો કર્યો ઐશ્વર્યા સુપરસ્ટાર રજનીકાંતની પુત્રી છે લોકો આ છૂટાછેડાના સમાચારના આજે વિશ્વાસ નથી કરી રહ્યા કારણ કે ઐશ્વર્યા અને ધનુષ ખુબ પ્રેમ જોયો છે બંને જોડીને જોઈને એવું લાગ્યું કે બંને ફક્ત એકબીજા માટે બન્યા છે.
બંનેની લવ સ્ટોરી પણ મસ્ત છે પિતાના કહેવા પર ધનુષે ફિલ્મોમાં હાથ અજમાવ્યો હતો વર્ષ 2002માં ફિલ્મમાં ડેબ્યુ કર્યું હતું પહેલી ફિલ્મથી લોકો પર ધનુષે લોકચાહના મેળવી લીધી હતી ધનુષે પોતાની ત્રીજી ફિલ્મ કાંડલ કોડેનું પ્રીમેર રાખ્યું હતું જેમાં રજનીકાંતની પુત્રી ઐશ્વર્યા બહેન સૌંદર્યા સાથે પહોંચી હતી.
એ સમયે સિનેમાહોલના માલિકે ધનુષને ઐશ્વર્યાથી પહેલી વાર મળાવી હતી બંને વચ્ચે હાય હેલો થઈ બીજા દિવસે જ ધનુષે કેટલીક બુકો મોકલીને નજીકમાં બન્યા રહવા કહ્યું આ વાત ધનુષ બહુ સીસિયસ લઈ લીધી તેના બાદ બંનેની મુલાકાત થતી રહી ધનુષ અને એશ્વર્યા સારા મિત્ર હતા પરંતુ બંનેની મીડિયામાં લવની ખબરો.
આ અફવાઓથી ચાલુ થઈ તેનાથી ફરેશાન થઈને બંનેના પરિવારે લગ્ન કરવાનો ફેંશલો કરી દીધો આ દરમિયાન ધનુષની ઉંમર 21 હતી અને ઐશ્વર્યાની 23 વર્ષ હતી બંનેના પરિવારની મરજીથી રજનીકાંતના ઘરે લગ્ન ધામધૂમથી 2004માં થયા પરંતુ કાલ રાત્રે આ લગ્ન જીવનનો અચાનક 18 વર્ષે અંત આવ્યો જે કોઈએ વિચાર્યું પણ ન હતું.